Site icon News Continuous Bureau | Mumbai

Nayanthara and Dhanush: ધનુષ ના લીગલ એક્શન પર નયનતારા ના વકીલ નો પલટવાર, કાનૂની નોટિસ નો આપ્યો આવો જવાબ

Nayanthara and Dhanush: ધનુષ અને નયનતારા આ દિવસો માં ચર્ચામાં છે. ધનુષે નયનતારા અને તેના પતિની ડોક્યુમેન્ટ્રી અંગે નોટિસ મોકલી હતી. હવે નયનતારાના વકીલે આ નોટિસ નો જવાબ આપ્યો છે.

nayanthara vignesh lawyer reacts to dhanush legal notice

nayanthara vignesh lawyer reacts to dhanush legal notice

News Continuous Bureau | Mumbai

Nayanthara and Dhanush: ધનુષ અને નયનતારા આ દિવસો માં ચર્ચામાં છે સાઉથ  ધનુષ અને નયનતારા વચ્ચે વિવાદ છેડાઈ ગયો છે.ધનુષે નયનતારા અને તેના પતિને લીગલ નોટિસ મોકલાવતા એવો આરોપ લગાવ્યો છે કે નયનતારા અને તેના પતિ વિગ્નેશ શિવને તેની ફિલ્મ નનુમ રાઉડી ધનના પડદા પાછળ તેની પરવાનગી વગર ડોક્યુમેન્ટરીમાં ઉપયોગ કર્યો છે. હવે નયનતારા અને વિગ્નેશના વકીલે લીગલ નોટિસ પર પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rupali ganguly: રૂપાલી ગાંગુલી ના 50 કરોડ ના માનહાની કેસ પર સાવકી દીકરી ઈશા વર્મા એ તોડ્યું મૌન, અનુપમા વિશે કહી આ વાત

નયનતારા ના વકીલે આપ્યો જવાબ    

નયનતારા ના વકીલે જણાવ્યું કે,,”અમે જવાબ આપ્યો છે કે કોઈ ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી કારણ કે ડોક્યુમેન્ટરીમાં વપરાયેલ પડદા પાછળના ફૂટેજ ફિલ્મના નથી. તે ક્લિપ્સ તેની અંગત પુસ્તકાલયમાંથી છે. તેથી, કોઈ ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી.”


નયનથારા: બિયોન્ડ ધ ફેરીટેલ 18 નવેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ડોક્યુમેન્ટરી નયનતારા ના અંગત જીવન અને તેની કારકિર્દીમાં તેના સંઘર્ષ વિશે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Exit mobile version