Site icon

Neena Gupta Birthday : મેટ્રો ઈન દીનો ની સ્ટારકાસ્ટ સાથે નીના ગુપ્તા એ ઉજવ્યો તેનો 66 મો જન્મદિવસ, અભિનેત્રી ના આઉટફિટ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

Neena Gupta Birthday: 'મેટ્રો ઇન દીનો ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં નીના ગુપ્તા નો આઉટફિટ જોઈ ફેન્સ ચોંકી ઉઠ્યા હતા.

Neena Gupta Bold Biscuit Bralet Look on 66th Birthday Sparks Social Media Buzz Neena Gupta Bold Biscuit Bralet Look on 66th Birthday Sparks Social Media Buzz

Neena Gupta Bold Biscuit Bralet Look on 66th Birthday Sparks Social Media Buzz

News Continuous Bureau | Mumbai 

Neena Gupta Birthday: બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તા એ પોતાના 66મા જન્મદિવસે ફરી એકવાર સાબિત કર્યું કે ઉંમર માત્ર એક આંકડો છે. ‘મેટ્રો ઇન દિનો’  ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન નીનાએ સફેદ રંગના રણ કફ્તાન સાથે ગોલ્ડન કલરની ‘બિસ્કિટ બ્રેલેટ’ પહેરી હતી, જે તેના લુકને ખૂબ જ બોલ્ડ બનાવી રહ્યો હતો. આ ડ્રેસ તેની દીકરી મસાબા ગુપ્તા ના ફેશન લેબલ ‘હાઉસ ઑફ મસાબા’ માંથી હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી માં સ્મૃતિ ઈરાની સાથે આ અભિનેત્રી લીડ રોલ માં જોવા મળશે, જાણો સિરિયલ ના બાકી ની સ્ટારકાસ્ટ વિશે

સોશિયલ મીડિયા પર નીનાના લુકની ચર્ચા

જન્મદિવસના પ્રસંગે નીના એ ફિલ્મ ની સ્ટારકાસ્ટ સાથે કેક કાપી ઉજવણી કરી. આ દરમિયાન નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘણા યુઝર્સે તેમની હિંમત અને ફેશન સેન્સ ની પ્રશંસા કરી છે, જ્યારે કેટલાકે ઉંમર પ્રમાણે કપડાં પહેરવાની સલાહ આપી છે. એક યુઝરે લખ્યું, “એજ ઇઝ જસ્ટ એ નંબર” (Age is just a number), તો બીજાએ કહ્યું, “આઉટફિટ તેમની ઉંમરને અનુરૂપ નથી.”


‘મેટ્રો ઇન દિનો’ ફિલ્મમાં નીના ગુપ્તા અને અનુપમ ખેર વચ્ચેની પ્રેમકથા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ 2007ની ‘લાઈફ ઇન એ મેટ્રો’   જેવી જ થિમ પર આધારિત છે. ટ્રેલર મુજબ, ફિલ્મમાં વૃદ્ધાવસ્થાની પ્રેમકથા અને સંબંધોની સંવેદનશીલ રજૂઆત જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.
LPG Crisis Hits Film City: બોલિવૂડ પર ગેસ સંકટનો મારો: શૂટિંગ સેટ પર રસોડા ઠપ થતા પ્રોડ્યુસર્સે આપી ચેતવણી, શૂટિંગ શિડ્યુલ ખોરવાવાની ભીતિ
Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Exit mobile version