Site icon News Continuous Bureau | Mumbai

Alia bhatt and Neetu kapoor: નીતુ કપૂરે બધાની સામે આલિયા સાથે કર્યું એવું વર્તન કે લોકો એ કહ્યું કહાની ઘર ઘર કી,જુઓ વિડીયો

Alia bhatt and Neetu kapoor: આલિયા ભટ્ટ અને તેની સાસુ નીતુ કપૂર વચ્ચે નું બોન્ડિંગ સારું છે પરંતુ તાજેતર માં રાજ કપૂર ની 100 મી જન્મ જયંતી ના ઉત્સવ દરમિયાન નીતુ કપૂરે આલિયા સાથે એવું વર્તન કર્યું કે લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

neetu kapoor ignore alia bhatt in family event

neetu kapoor ignore alia bhatt in family event

News Continuous Bureau | Mumbai 

Alia bhatt and Neetu kapoor: રાજ કપૂર ની 100મી જન્મજયંતિ માટે કપૂર પરિવારે મુંબઈમાં રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ ના ઘણા ફોટો અને વિડીયો વાયરલ થયા હતા. પરંતુ તેમાંના એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. આલિયા ભટ્ટ અને તેની સાસુ નીતુ કપૂર વચ્ચે નું બોન્ડિંગ સારું છે પરંતુ તાજેતર માં રાજ કપૂર ની 100 મી જન્મ જયંતી ના ઉત્સવ દરમિયાન નીતુ કપૂરે આલિયા સાથે એવું વર્તન કર્યું કે લોકો કોમેન્ટ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Zakir Hussain : તબલાની થાપ થઇ શાંત… તબલાવાદક ઝાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા; 73 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, આ બીમારીથી હતા પીડિત…

નીતુ કપૂરે આલિયા ભટ્ટ ને ઇગ્નોર કરી 

રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલ નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, રણબીર આલિયા ને કહી રહ્યો છે કે મમ્મી આવી રહી છે. આલિયા પછી પાછળ જાય છે અને મા-મા કહેતી રહે છે પરંતુ નીતુ કપૂર આલિયા ને અવગણી ને આગળ વધી જાય છે. તેમછતાં આલિયા નીતુ કપૂર ને પકડવાની કોશિશ પણ કરે છે પરંતુ નીતુ તેની ધૂન માં આગળ ચાલી જાય છે. 


આલિયા ને નીતુ કપૂર નો આ વિડીયો પર એક યુઝરે લખ્યું, ‘કૌટુંબિક કાર્યોમાં વહુ પ્રત્યે સાસુનું વલણ કાયમી હોય છે. બીજા એકે લખ્યું, ‘કહાની ઘર ઘર કી’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Ramayana Ranbir Kapoor Music Deal રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની મ્યુઝિક ડીલ TSeries એ ₹૭૫ કરોડમાં ખરીદ્યા મ્યુઝિક રાઇટ્સ
Exit mobile version