256
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ફેબ્રુઆરી 2021
બૉલીવુડ સ્ટાર્સ ખુલ્લેઆમ પોતાના પ્રેમનો ઇજહાર કરતા નથી ચૂકતા, તાજેતરમાં જ આવુ અભિનેત્રી નેહા ધૂપિયા સાથે થયુ છે.

નેહા કામ માટે મુંબઇથી બહાર જઇ રહી હતી, તેને આ સી ઓફ કરવા માટે તેનો પતિ અંગત બેદી એરપોર્ટ પર આવ્યો હતો, આ દરમિયાન બન્ને એકદમ રૉમેન્ટિક મૂડમાં આવી ગયા અને અંગદે નેહાને કિસ કરી લીધી હતી.

અભિનેત્રી નેહા જાય તે પહેલા જ અંગદ તેને મિસ કરવા લાગ્યો હતો, એટલા માટે તેને પોતાનો પ્રેમ જતાવવાનો કોઇ મોકો ના છોડ્યો અને કિસ કરી લીધી.

આ દરમિયાન અંગદ અને નેહાની દીકરી મેહર પણ એરપોર્ટ પર આવી હતી. અંગદે તેને ખોળામાં લીધેલી હતી.

નોંધનીય છે કે આ બૉલીવુડના સ્ટાર કપલમાંથી એક છે.
You Might Be Interested In
