એરપોર્ટ પર આ હીરો-હીરોઇન થયા રૉમેન્ટિક, એકબીજાને જાહેરમાં કરી લીધી Kiss, તસવીરો વાયરલ

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

15 ફેબ્રુઆરી 2021

બૉલીવુડ સ્ટાર્સ ખુલ્લેઆમ પોતાના પ્રેમનો ઇજહાર કરતા નથી ચૂકતા, તાજેતરમાં જ આવુ અભિનેત્રી નેહા ધૂપિયા સાથે થયુ છે.

નેહા કામ માટે મુંબઇથી બહાર જઇ રહી હતી, તેને આ સી ઓફ કરવા માટે તેનો પતિ  અંગત બેદી એરપોર્ટ પર આવ્યો હતો, આ દરમિયાન બન્ને એકદમ રૉમેન્ટિક મૂડમાં આવી ગયા અને અંગદે નેહાને કિસ કરી લીધી હતી.

અભિનેત્રી નેહા જાય તે પહેલા જ અંગદ તેને મિસ કરવા લાગ્યો હતો, એટલા માટે તેને પોતાનો પ્રેમ જતાવવાનો કોઇ મોકો ના છોડ્યો અને કિસ કરી લીધી. 

આ દરમિયાન અંગદ અને નેહાની દીકરી મેહર પણ એરપોર્ટ પર આવી હતી. અંગદે તેને ખોળામાં લીધેલી હતી. 

નોંધનીય છે કે આ બૉલીવુડના સ્ટાર કપલમાંથી એક છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More