Site icon

આ OTT પ્લેટફોર્મની સ્ટ્રીમિંગ ટેલિવિઝન સર્વિસ પ્રોવાઈડરના સબસ્કાઈબ માં ધરખમ ઘટાડો, કંપનીના શેરો ઉંધા માથે પટકાયા

News Continuous Bureau | Mumbai

OTT પ્લેટફોર્મ(OTT Platform) અને સ્ટ્રીમિંગ ટેલિવિઝન સર્વિસ પ્રોવાઈડર(Streaming television service provider) નેટફ્લિક્સના(Netflix) શેરમાં મસમોટું ગાબડું જોવા મળ્યું છે.

Join Our WhatsApp Community

એક દાયકામાં પ્રથમ વખત આ ઘટના બની છે કે કંપનીએ 2 લાખ સબ્સ્ક્રાઇબર(Subscriber) ગુમાવ્યા હોય. 

કંપનીએ 2022ના પ્રથમ ત્રિમાસિકગાળામાં તેના સબ્સ્ક્રાઇબર્સમાં ઘટાડાની જાહેરાત કરતા 25 ટકા શેર ગબડ્યો છે. 

જોકે કંપનીએ આ ઘટાડા પાછળ યુક્રેન(ukraine) પર મોસ્કોના(Moscow) આક્રમણને જવાબદાર ઠેરવ્યું છે. રશિયામાં(Russia) તેની સેવા સ્થગિત કરાતા સબ્સ્ક્રાઇબર્સમાં ત્રિમાસિક ધોરણે આ ઘટાડો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકગાળાના અંતે કંપની પાસે કુલ 221.6 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ હતા.

આ સમાચાર પણ વાંચો : ફિલ્મજગતના આ દિગ્ગજ ફિલ્મ ડિરેક્ટરનું 84 વર્ષની ઉંમરે થયું નિધન, ચેન્નઈમાં લીધા અંતિમ શ્વાસ..

Jay Bhanushali and Mahhi Vij: ટીવી જગતમાં ખળભળાટ,લોકપ્રિય જોડી જય ભાનુશાલી-માહી વિજ લગ્ન ના આટલા વર્ષ બાદ લીધો અલગ થવાનો નિર્ણય
Shashi Tharoor On The Bads of Bollywood: શશી થરૂર એ ધ બેડસ ઓફ બોલિવૂડ પર આપી પ્રતિક્રિયા, આર્યન ખાન ની વેબ સિરીઝ માટે કહી આવી વાત
Hrithik Roshan Meets Jackie Chan: એક જ ફ્રેમમાં બે લેજન્ડ્સ: બોલિવૂડ સ્ટાર ઋતિક રોશન અને એક્શન સ્ટાર જેકી ચેનની ખાસ મુલાકાત
Mirzapur The Film Cast: ‘મિર્ઝાપુર ધ ફિલ્મ’માં આ અભિનેત્રીની થઇ એન્ટ્રી, સોશિયલ મીડિયા પર શેર કરી જાણકારી
Exit mobile version