Site icon News Continuous Bureau | Mumbai

Anant-Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન માં આટલા ગ્રામ સોના અને થી તૈયાર કરેલ સાડી પહેરશે નીતા અંબાણી, કિંમત જાણી તમને પણ લાગશે આંચકો

Anant-Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન જુલાઈ મહિનામાં થવાના છે. આ ખાસ અવસર પર નીતા અંબાણી સોના ના તાર થી બનેલ સાડી પહેરશે જેને લઈને બનારસ માં બે ત્રણ મહિના થી કામ ચાલી રહ્યું છે.

nita ambani bought lakh buti saree worth 1 lac 80 thousand made with real gold and silver wire

nita ambani bought lakh buti saree worth 1 lac 80 thousand made with real gold and silver wire

News Continuous Bureau | Mumbai

Anant-Radhika wedding: અનંત અને રાધિકા 12 જુલાઈ ના રોજ લગ્ન ના બંધન માં બંધાશે. અંબાણી પરિવાર માં લગ્ન ની પુરજોશ માં તૈયારીઓ ચાલી રહી છે. નીતા અંબાણી તાજેતર માં અનંત ની લગ્ન પત્રિકા લઈને કાશી વિશ્વનાથ ના મંદિરે પહોંચ્યા હતા.જ્યાં તેમને ગંગા આરતી માં પણ ભાગ લીધો હતો અને બનારસ ના ચાટ ની પણ લહેજત માણી હતી. આ દરમિયાન નીતા અંબાણી કાશીના વણકર પાસે પહોંચી હતી. જ્યાં તેમને ઘણી સાડીઓ પણ ઓર્ડર કરી. આ દરમિયાન નીતા અંબાણી એ કોનિયા ટ્રેન્ડની ‘લાખ-બૂટી’ સાડી ખરીદી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Kalki 2898 ad: રિલીઝ પહેલા જ કલ્કિ 2898 એડી એ તોડ્યો રેકોર્ડ, એડવાન્સ બુકીંગ માં વેચાઈ અધધ આટલી ટિકિટ

નીતા અંબાણી ની સાડી ની ખાસિયત 

મીડિયા રિપોર્ટ મુજબ નીતા અંબાણીએ ખરીદેલી ‘લાખ-બૂટી’ સાડીને બનાવવામાં 50 થી 60 દિવસ નો સમય લાગ્યો હતો. જે બેંગલુરુ સિલ્ક પર બનાવવામાં આવી હતી. તેનો રંગ લાલ છે જે નીતા અંબાણીને પસંદ હતો. આ સાડીમાં 400 ગ્રામ સોના અને ચાંદીના તાર નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.નીતા અંબાણીએ પોતાના માટે પસંદ કરેલી સાડીની કિંમત 1 લાખ 80 હજાર રૂપિયા છે.


અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈ માં જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે. આ લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ કરવામાં આવશે. વેડિંગ ફંક્શન 3 દિવસ સુધી ચાલશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version