Nita ambani: નીતા અંબાણી માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવવા વાળી કુક ની સેલેરી સાંભળી તમારી પણ આંખો થઇ જશે પહોળી

Nita ambani: નીતા અંબાણી એ મુકેશ અંબાણી ની પત્ની હોવા ઉપરાંત એક સફળ બિઝનેસ વુમન પણ છે નીતા અંબાણી પોતાની જાત ને ફિટ રાખવામાં માને છે જેના માટે તે ની કુક ને ભારી ભરખમ સેલેરી પણ આપે છે.તો ચાલો જાણીયે નીતા અંબાણી માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવવા વાળી કુક ની સેલેરી કેટલી છે.

by Zalak Parikh
rashmika mandanna rumoured to be dating vijay deverakonda opened up about love

News Continuous Bureau | Mumbai 

Nita ambani: નીતા અંબાણી એ મુકેશ અંબાણી ની પત્ની હોવા ઉપરાંત એક સફળ બિઝનેસ વુમન પણ છે. નીતા અંબાણી કઈ પણ પહેરે તે ચર્ચા નો વિષય બની જાય છે. નીતા અંબાણી જેટલી સુંદર છે તેટલી જ તે ફીટ્નેસપ્રિય પણ છે. નીતા અંબાણી પોતાની જાત ને ફિટ રાખવામાં માને છે જેના માટે તે ની કુક ને ભારી ભરખમ સેલેરી પણ આપે છે.તો ચાલો જાણીયે નીતા અંબાણી માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવવા વાળી કુક ની સેલેરી કેટલી છે.

આ સમાચાર પણ વાંચો : Allu arjun: અલ્લુ અર્જુન ના કેસમાં આવ્યો નવો વળાંક, હૈદરાબાદ પોલીસ અને સંધ્યા થિયેટર નો પત્ર થયો વાયરલ

નીતા અંબાણી ના કુક ની સેલેરી 

મીડિયા રિપોર્ટ મુજબ નીતા અંબાણી ના રસોઈયાને દર મહિને 2 લાખ રૂપિયાનો પગાર મળે છે અને તેમાંથી ઘણાને તેનાથી પણ વધુ પગાર મળે છે. હવે આ સેલેરી જાણી ને તમને લાગતું હશે કે તેમના ઘરમાં ખૂબ જ ખાસ ભોજન રાંધવામાં આવે છે અને તેથી જ તે આટલો મોટો પગાર લે છે. પણ એવું બિલકુલ નથી.નીતા અંબાણી અને તેમનો આખો પરિવાર સંપૂર્ણપણે શાકાહારી છે અને તેઓ સાદું ખાવાનું પસંદ કરે છે. તેઓ દાળ, ભાત , રોટલી અને શાક ખાવાનું પસંદ કરે છે. 

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@officenitaambani)


મીડિયા રિપોર્ટ મુજબ માત્ર તેમના રસોઈયા જ નહીં પરંતુ મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયામાં કામ કરતા દરેક કર્મચારી લગભગ સમાન પગાર લે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણી માટે કામ કરતા તમામ સ્ટાફને તેમના પગારની સાથે ઈન્શ્યોરન્સ અને એજ્યુકેશન એલાઉન્સ આપવામાં આવે છે. નવાઈની વાત એ છે કે મુકેશ અંબાણીના ઘણા સ્ટાફના બાળકો અમેરિકામાં અભ્યાસ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More