Site icon News Continuous Bureau | Mumbai

Nita ambani: નીતા અંબાણી માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવવા વાળી કુક ની સેલેરી સાંભળી તમારી પણ આંખો થઇ જશે પહોળી

Nita ambani: નીતા અંબાણી એ મુકેશ અંબાણી ની પત્ની હોવા ઉપરાંત એક સફળ બિઝનેસ વુમન પણ છે નીતા અંબાણી પોતાની જાત ને ફિટ રાખવામાં માને છે જેના માટે તે ની કુક ને ભારી ભરખમ સેલેરી પણ આપે છે.તો ચાલો જાણીયે નીતા અંબાણી માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવવા વાળી કુક ની સેલેરી કેટલી છે

nita ambani cook whooping salary will give you a shock

nita ambani cook whooping salary will give you a shock

News Continuous Bureau | Mumbai

Nita ambani: નીતા અંબાણી એ મુકેશ અંબાણી ની પત્ની હોવા ઉપરાંત એક સફળ બિઝનેસ વુમન પણ છે. નીતા અંબાણી કઈ પણ પહેરે તે ચર્ચા નો વિષય બની જાય છે. નીતા અંબાણી જેટલી સુંદર છે તેટલી જ તે ફીટ્નેસપ્રિય પણ છે. નીતા અંબાણી પોતાની જાત ને ફિટ રાખવામાં માને છે જેના માટે તે ની કુક ને ભારી ભરખમ સેલેરી પણ આપે છે.તો ચાલો જાણીયે નીતા અંબાણી માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવવા વાળી કુક ની સેલેરી કેટલી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Janhvi kapoor: જાહ્નવી કપૂર ના ડાન્સ મૂવ્સ જોઈ લોકો ને આવી શ્રીદેવી ની યાદ, ફિલ્મ ઉલઝ ના ગીત ‘શૌકન’ પર ઝૂમતી જોવા મળી અભિનેત્રી

નીતા અંબાણી ના કુક ની સેલેરી 

મીડિયા રિપોર્ટ મુજબ નીતા અંબાણી ના રસોઈયાને દર મહિને 2 લાખ રૂપિયાનો પગાર મળે છે અને તેમાંથી ઘણાને તેનાથી પણ વધુ પગાર મળે છે. હવે આ સેલેરી જાણી ને તમને લાગતું હશે કે તેમના ઘરમાં ખૂબ જ ખાસ ભોજન રાંધવામાં આવે છે અને તેથી જ તે આટલો મોટો પગાર લે છે. પણ એવું બિલકુલ નથી.નીતા અંબાણી અને તેમનો આખો પરિવાર સંપૂર્ણપણે શાકાહારી છે અને તેઓ સાદું ખાવાનું પસંદ કરે છે. તેઓ દાળ, ભાત , રોટલી અને શાક ખાવાનું પસંદ કરે છે. 


મીડિયા રિપોર્ટ મુજબ માત્ર તેમના રસોઈયા જ નહીં પરંતુ મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયામાં કામ કરતા દરેક કર્મચારી લગભગ સમાન પગાર લે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણી માટે કામ કરતા તમામ સ્ટાફને તેમના પગારની સાથે ઈન્શ્યોરન્સ અને એજ્યુકેશન એલાઉન્સ આપવામાં આવે છે. નવાઈની વાત એ છે કે મુકેશ અંબાણીના ઘણા સ્ટાફના બાળકો અમેરિકામાં અભ્યાસ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shah Rukh Khan property renovation ‘મન્નત’ પહેલા શાહરૂખ ખાન ક્યાં રહેતા હતા? કિંગ ખાનનું મુંબઈ સ્થિત પહેલું ઘર થઈ રહ્યું છે રીડેવલપ, સામે આવી વિગતો!
Yash upcoming movies box office clash યશની આંધી સામે ટીકી શકાશે કોણ? ‘કેજીએફ’ સ્ટારની અપકમિંગ ફિલ્મો અને બોક્સ ઓફિસની મોટી ટક્કરના ધમાકેદાર અહેવાલો
Mahakali first look ‘મહાકાલી’ ની પહેલી ઝલક આઉટ, અક્ષય ખન્નાનો ખૌફનાક શુક્રાચાર્ય લુક થયો વાયરલ
Drishyam 3 title announcement ‘દ્રશ્યમ ૩’ નું ઓફિશિયલ ટાઇટલ જાહેર, નવા પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ આવી સામે
Exit mobile version