Site icon

Anant and Radhika: પેરિસ માં જોવા મળ્યું સાસુ વહુ નું બોન્ડિંગ, અનંત અને રાધિકા પર આ રીતે પ્રેમ વરસાવતી જોવા મળી નીતા અંબાણી,જુઓ વિડીયો

Anant and Radhika: અનંત અને રાધિકા તેમના લગ્ન ને લઈને ચર્ચામાં હતા. હવે આ નવવિવાહિત કપલ પેરિસ માં છે જ્યાં સમગ્ર અંબાણી પરિવાર હાજર છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અંબાણી પરિવાર વચ્ચે નું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.

nita ambani showered love on anant and radhika

nita ambani showered love on anant and radhika

News Continuous Bureau | Mumbai

Anant and Radhika: અનંત અને રાધિકા ના લગ્ન દેશ ના ચર્ચિત લગ્નમાંથી એક હતા. બનેં 12 જુલાઈ ના રોજ લગ્ન ના બંધન માં બંધાયા હતા. હવે હવે આ નવવિવાહિત કપલ પેરિસ માં છે જ્યાં સમગ્ર અંબાણી પરિવાર હાજર છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અંબાણી પરિવાર વચ્ચે નું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ ફાઉન્ડેશન ની ચેરપર્સન નીતા અંબાણી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ની સભ્ય છે, જેના કારણે તે પોતાના સમગ્ર પરિવાર સાથે પેરિસ પહોંચી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anupama: અનુપમા છોડવા પર કાવ્યા નું આવ્યું રિએક્શન, મદલસા એ જણાવી હકીકત 

અનંત ને રાધિકા પર પ્રેમ વરસાવતી જોવા મળી નીતા અંબાણી 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું હસે કે અનંત અંબાણી હોટેલ ની બહાર ઉભો છે તેની સાથે રાધિકા પણ છે દરમિયાન નીતા અંબાણી અને મુકેશ અંબાણી પણ હોટલ માંથી બહાર નીકળી રહ્યા છે. નીતા બહાર આવતાની સાથે જ તેના પુત્ર અનંત ને પ્રેમથી ગળે લગાડી ને તેના ગાલ પર ચુંબન કરે છે અને પછી તે તેની વહુ રાધિકાને પ્રેમથી ગળે લગાવે છે અને ઘણો પ્રેમ વરસાવે છે.આ રીતે અંબાણી પરિવાર વચ્ચે નું બોન્ડિંગ જોવા મળ્યું હતું. 


તમને જણાવી દઈએ કે અનંત અંબાણી એ મુકેશ અંબાણી અને નીતા અંબાણી નો નાનો દીકરો છે નીતા અંબાણી તેના ત્રણેય બાળકો આકાશ, ઈશા અને અનંત ને ખુબ પ્રેમ કરે છે તેમજ નીતા અંબાણી તેની મોટી વહુ શ્લોકા, નાની વહુ રાધિકા અને જમાઈ આનંદ પિરામલ ને પણ એટલો જ પ્રેમ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood’s Titanic: સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા ‘દેશી ટાઈટેનિક’ના AI ફોટોઝ: ઐશ્વર્યા અને રાજેશ ખન્નાની કેમિસ્ટ્રીએ જીત્યા ફેન્સના દિલ, જુઓ વાયરલ તસવીરો
Ishaan Khatter: નાની ઉંમરે મોટી સફળતા! ઈશાન ખટ્ટરે સપનાની નગરી મુંબઈમાં વસાવ્યું નવું ઘર, પાલી હિલના આ લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમત જાણીને તમે પણ કહેશો- ‘વાહ!
Vinod Khanna’s Spiritual Journey:પીક કરિયરમાં બધું જ ત્યાગી દીધું! વિનોદ ખન્નાના સંન્યાસ પાછળનું શું હતું કારણ? પત્ની કવિતાના ખુલાસાથી બોલિવૂડમાં ફરી ચર્ચાઓ તેજ
Battle of Galwan Postponed:‘કેમ પાછળ ઠેલાઈ ‘બેટલ ઓફ ગલવાન’? સલમાન ખાને પોતે લીધો આ મોટો નિર્ણય, જાણો હવે કઈ તારીખે સિનેમાઘરોમાં ગજવશે ધૂમ
Exit mobile version