Site icon News Continuous Bureau | Mumbai

Nita ambani: નીતા અંબાણી એ અનંત અને રાધિકા ના લગ્ન માં ઉપસ્થિત પાપારાઝી નો આ રીતે માન્યો આભાર, વિડીયો જોઈ લોકો કરી રહ્યા છે વખાણ

Nita ambani: અનંત અને રાધિકા ના લગ્ન ગઈકાલે તેમના રિસેપ્શન સાથે સમાપ્ત થઇ ગયા છે. રિસેપ્શન બાદ નીતા અંબાણી એ ત્યાં ઉપસ્થિત પાપારાઝી નો આભાર વ્યક્ત કર્યો હતો તેમનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. બિઝનેસ વુમન નો આ વિડીયો જોઈ લોકો તેમના વખાણ કરી રહ્યા છે.

Nita ambani won heart to thank paparazzi to attend and cover anant and radhika wedding

News Continuous Bureau | Mumbai

Nita ambani: અનંત અને રાધિકા ના લગ્ન 12 થી 14 જુલાઈ સુધી ચાલ્યા હતા. અનંત અને રાધિકા ના લગ્ન ગઈકાલે તેમના રિસેપ્શન સાથે સમાપ્ત થઇ ગયા છે.રિસેપ્શન બાદ નીતા અંબાણી એ ત્યાં ઉપસ્થિત પાપારાઝી નો આભાર વ્યક્ત કર્યો હતો તેમનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. બિઝનેસ વુમન નો આ વિડીયો જોઈ લોકો તેમના વખાણ કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Abhishek bachchan and aishwarya rai: અભિષેક અને ઐશ્વર્યા ના છુટા થવા ના સમાચાર ને મળી હવા, અનંત અને રાધિકા ના લગ્ન માં કપલ ને લઈને જોવા મળી વસ્તુ કે ફેન્સ થયા હેરાન

નીતા અંબાણી એ માન્યો પાપારાઝી નો આભાર 

રિસેપ્શન બાદ નીતા અંબાણી હાથ જોડી ને ત્યાં ઉપસ્થિત પાપારાઝી નો આભાર માનતા કહ્યું, ‘હેલો, તમે બધા મારા અનંત અને રાધિકા ના લગ્નમાં આટલા લાંબા સમયથી આવી રહ્યા છો, તેથી તમારા બધાનો દિલ થી આભાર. આ લગ્નનું ઘર છે અને તમે અમારી ઉજવણીનો એક ભાગ છો, તમારી ધીરજ અને સમજણ બદલ આભાર અને આ લગ્નનું ઘર છે, જો કોઈ ભૂલ થઇ ગઈ હોય તો મને માફ કરશો. હું આશા રાખું છું કે તમારી સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે. આપ સૌને આવતીકાલનું આમંત્રણ મળ્યું જ હશે, તેથી તમારે કાલે અમારા મહેમાન તરીકે આવવાનું છે, અમે ધ્યાન રાખીશું. અમે તમારા પરિવાર સાથે તમારા આવવાની રાહ જોઈશું જેથી અમે તમારું સ્વાગત કરી શકીએ. આભાર.’


નીતા અંબાણી નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો નીતા અંબાણી ની વિનમ્રતા ના વખાણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shah Rukh Khan King Movie| બોક્સ ઓફિસ પર ભૂકંપ લાવશે આ કાસ્ટિંગ! શાહરૂખની ‘કિંગ’ માં રણવીર સિંહનો કેમિયો? પત્ની દીપિકા અને સુહાના સાથે મચાવશે ધૂમ
Aishwarya Rai Net Worth| ઐશ્વર્યા રાય બચ્ચનનો અસલી પાવર! કમાણી મામલે આલિયાદીપિકા તો શું, પતિ અભિષેક બચ્ચનને પણ પછાડ્યો; જાણો કેટલી છે કુલ નેટવર્થ
Krystle D’Souza Dating Rumors| ક્રિસ્ટલ ડિસૂઝાના પાર્ટી વીડિયોએ મચાવ્યો હંગામો; તસવીરોમાં અભિનેત્રીને કિસ કરતો જોવા મળ્યો આ બિઝનેસમેન
Dhurandhar 2 Box Office| સિનેમાઘરોમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો રણવીર સિંહનો ક્રેઝ, વર્લ્ડવાઇડ કમાણીમાં ૧૮૦૦ કરોડનો ઐતિહાસિક આંકડો પાર
Exit mobile version