Site icon News Continuous Bureau | Mumbai

Nita Ambani: નીતા અંબાણીના મેકઅપમેનનો દિવસનો પગાર કેટલો? જાણો અહીં..

Nita Ambani: નીતા અંબાણી તેના લુક ને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ ઉંમરે પણ નીતા અંબાણી તેના દેખાવ સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરતી. આ માટે તેને એક મેકઅપ આર્ટિસ્ટ રાખ્યો છે જેની ફી સાંભળી ને તમારા પણ હોશ ઉડી જશે.

nita ambanis personal makeup artist charge

nita ambanis personal makeup artist charge

News Continuous Bureau | Mumbai 

Nita Ambani: બોલિવૂડમાં ઘણા મેકઅપ આર્ટિસ્ટ છે અને તેમની એક આગવી ઓળખ છે. ઇન્ડસ્ટ્રી માં એવા ઘણા આર્ટિસ્ટ છે જેમને સફળતા મળતી નથી. પરંતુ બોલિવૂડ માં એક એવા મેકઅપ આર્ટિસ્ટ છે જેની પાસે દરેક અભિનેત્રી પોતાનો મેકઅપ કરવાવા ઈચ્છે છે અને તે મેકઅપ આર્ટિસ્ટ બીજું કોઈ નથી પરંતુ મિકી કોન્ટ્રાક્ટર છે. મિકી કોન્ટ્રાકટર ને નીતા અંબાણી એ તેમના ખાનગી મેકઅપ આર્ટિસ્ટ તરીકે નિયુક્ત કર્યા છે. નીતા અંબાણી નો જે ગ્લેમરસ અને સુંદર અવતાર આપણે જોઈએ છે તે મિકી કોન્ટ્રાકટર ની દેન છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Shreyas talpade and Alok nath: શ્રેયસ તલપડે અને આલોક નાથ વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર, જાણો શું છે સમગ્ર મામલો

મિકી કોન્ટ્રાકટર ની ફી 

અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં અંબાણી પરિવાર ના લુક ની ખુબ ચર્ચા થઇ હતી. એમાં પણ ખાસ કરીને નીતા અંબાણી ના લુક ની જી હા નીતા અંબાણી ને દરેક પ્રંસગે એક નવો લુક આપનાર મિકી કોન્ટ્રાકટર હતા. હવે જેટલું મોટું નામ તેટલી જ મોટી ફી.મિકી અત્યારસુધી ઘણી મોટી હસ્તીઓ નો મેકઅપ કરી ચુક્યો છે. મિકી પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ લગભગ 7.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેનું નામ સૌથી વધુ પેઇડ મેકઅપ આર્ટિસ્ટ્સમાં સામેલ છે.


મિકી કોન્ટ્રાકટર નો મેકઅપ બધા થી અલગ હોય છે. તેનો મોટા ભાગ નો મેકઅપ નો મેકઅપ લુક અથવા ન્યુડ મેકઅપની શ્રેણીમાં આવે છે. મિકી કોન્ટ્રાકટર અત્યારસુધી દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, કરીના કપૂર, માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય બચ્ચન જેવી ઘણી અભિનેત્રીઓનો મેકઅપ કરી ચુક્યો છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version