Site icon

Nita Ambani: નીતા અંબાણીના મેકઅપમેનનો દિવસનો પગાર કેટલો? જાણો અહીં..

નીતા અંબાણી તેના લુક ને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ ઉંમરે પણ નીતા અંબાણી તેના દેખાવ સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરતી. આ માટે તેને એક મેકઅપ આર્ટિસ્ટ રાખ્યો છે જેની ફી સાંભળી ને તમારા પણ હોશ ઉડી જશે.

nita ambanis personal makeup artist charge

nita ambanis personal makeup artist charge

News Continuous Bureau | Mumbai 

 Nita Ambani: બોલિવૂડમાં ઘણા મેકઅપ આર્ટિસ્ટ છે અને તેમની એક આગવી ઓળખ છે. ઇન્ડસ્ટ્રી માં એવા ઘણા આર્ટિસ્ટ છે જેમને સફળતા મળતી નથી. પરંતુ બોલિવૂડ માં એક એવા મેકઅપ આર્ટિસ્ટ છે જેની પાસે દરેક અભિનેત્રી પોતાનો મેકઅપ કરવાવા ઈચ્છે છે અને તે મેકઅપ આર્ટિસ્ટ બીજું કોઈ નથી પરંતુ મિકી કોન્ટ્રાક્ટર છે. મિકી કોન્ટ્રાકટર ને નીતા અંબાણી એ તેમના ખાનગી મેકઅપ આર્ટિસ્ટ તરીકે નિયુક્ત કર્યા છે. નીતા અંબાણી નો જે ગ્લેમરસ અને સુંદર અવતાર આપણે જોઈએ છે તે મિકી કોન્ટ્રાકટર ની દેન છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : salman khan: સલમાન ખાન ના ઘરે થયેલા ગોળીબાર બાદ કંઈક આવી હતી અભિનેતા ની હાલત, ખાન પરિવાર ના નજીક ના મિત્ર એ આપી માહિતી

 

મિકી કોન્ટ્રાકટર ની ફી 

અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં અંબાણી પરિવાર ના લુક ની ખુબ ચર્ચા થઇ હતી. એમાં પણ ખાસ કરીને નીતા અંબાણી ના લુક ની જી હા નીતા અંબાણી ને દરેક પ્રંસગે એક નવો લુક આપનાર મિકી કોન્ટ્રાકટર હતા. હવે જેટલું મોટું નામ તેટલી જ મોટી ફી.મિકી અત્યારસુધી ઘણી મોટી હસ્તીઓ નો મેકઅપ કરી ચુક્યો છે. મિકી પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ લગભગ 7.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેનું નામ સૌથી વધુ પેઇડ મેકઅપ આર્ટિસ્ટ્સમાં સામેલ છે. 


મિકી કોન્ટ્રાકટર નો મેકઅપ બધા થી અલગ હોય છે. તેનો મોટા ભાગ નો મેકઅપ નો મેકઅપ લુક અથવા ન્યુડ મેકઅપની શ્રેણીમાં આવે છે. મિકી કોન્ટ્રાકટર અત્યારસુધી દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, કરીના કપૂર, માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય બચ્ચન જેવી ઘણી અભિનેત્રીઓનો મેકઅપ કરી ચુક્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar Casting Secrets: ૩ એક્ટર્સની ના અને અક્ષય ખન્નાની હા! ‘ધુરંધર’ ના કાસ્ટિંગ પાછળનું અસલી રહસ્ય આવ્યું સામે
Rashmika Mandanna: જાપાનમાં ચમકશે રશ્મિકા મંદાના! ટોક્યોના પ્રતિષ્ઠિત એવોર્ડ શોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મળી મોટી તક
Ahaan Panday Film: અહાન પાંડેનો રિયલ પાવર! ૫૭૦ કરોડના કલેક્શન બાદ હવે એક્શન હીરો બનવા જઈ રહ્યો છે ચંકી પાંડેનો ભત્રીજો
Panchayat Season 5 Announcement: ‘પંચાયત 5’ માટે થઈ જાઓ તૈયાર! સચિવજી અને પ્રધાનજીની જોડી ફરી મચાવશે ધૂમ, જુઓ શૂટિંગના વાયરલ ફોટા
Exit mobile version