Site icon

Nitanshi Goel : નીતાંશી ગોયલે લગાવી સ્ટેજ પર આગ, લાપતા લેડીઝ ની ફૂલ એ રેમ્પ વોક દરમિયાન કર્યું એવું કામ કે સોશિયલ મીડિયા પર થઇ રહ્યા છે વખાણ

Nitanshi Goel :નીતાંશી ગોયલે લાપતા લેડીઝ માં ફૂલ નું પાત્ર ભજવ્યું હતું. તાજેતર માં તેને રેમ્પ વોક કર્યું હતું જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે

Nitanshi Goel Wins Hearts at Fashion Show with Her Humility and Grace

Nitanshi Goel Wins Hearts at Fashion Show with Her Humility and Grace

News Continuous Bureau | Mumbai

Nitanshi Goel : ‘લાપતા લેડીઝ’ ફિલ્મથી પ્રખ્યાત થયેલી નિતાંશી ગોયલ હવે ફેશન શોમાં શો-સ્ટોપર બની છે. તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા ફેશન શોમાં નિતાંશીએ રેમ્પ વોક દરમિયાન હેમા માલિનીના આશીર્વાદ લીધા અને સુસ્મિતા સેનને ગળે લગાવી હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Gauahar Khan: આટલા વર્ષ ની ઉંમરે બીજી વાર માતા બનવા જઈ રહી છે ગોહર ખાન, વિડીયો શેર કરી કપલ એ આપ્યા સારા સમાચાર

નિતાંશી ગોયલએ હેમા માલિનીના આશીર્વાદ લીધા

મુંબઈમાં યોજાયેલા ફેશન શોમાં નિતાંશી ગોયલએ રેમ્પ વોક દરમિયાન હેમા માલિનીના આશીર્વાદ લીધા  હતા. તેમજ નિતાંશીએ ફેશન શોમાં સુસ્મિતા સેનને ગળે લગાવી અને તેની સાથે વાતચીત પણ કરી હતી. આ મોમેન્ટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.


નિતાંશી ગોયલ ના આ વિડીયો એ ફેન્સના દિલ જીતી લીધા છે. લોકો  નિતાંશી ના સંસ્કાર ના પણ વખાણ કરી રહ્યા છે. નિતાંશી ગોયલએ ‘લાપતા લેડીઝ’ ફિલ્મમાં ‘ફૂલ’ના પાત્રથી પ્રખ્યાતી મેળવી. આ ફિલ્મ 2024માં રિલીઝ થઈ હતી અને કિરણ રાવ દ્વારા નિર્દેશિત હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’
Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન
Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Exit mobile version