Site icon

Nitin chauhan death: ક્રાઇમ પેટ્રોલ ફેમ અભિનેતા નીતિન ચૌહાણ એ કરી આત્મહત્યા! 35 વર્ષ ની વયે કહ્યું દુનિયા ને અલવિદા

Nitin chauhan death: નીતિન ચૌહાણનું મુંબઈમાં નિધન થયું છે. નીતિન એ માત્ર 35 વર્ષ ની વયે દુનિયા ને અલવિદા કહી દીધું છે. નીતિનના ભૂતપૂર્વ કો-સ્ટારે કથિત રીતે તેની આત્મહત્યા વિશે માહિતી આપી છે.

nitin chauhan passes away at the age of 35

nitin chauhan passes away at the age of 35

News Continuous Bureau | Mumbai

Nitin chauhan death: પ્રખ્યાત ટીવી એક્ટર નીતિન ચૌહાણ નું નિધન થયું છે.. તેણે કોઈ કારણોસર આપઘાત કર્યો છે. આ જાણકારી નીતિનના પૂર્વ કો-સ્ટારે એક પોસ્ટ દ્વારા આપી છે. નીતિન એ માત્ર 35 વર્ષની વયે દુનિયા ને અલવિદા કહી દીધું છે.નીતિન યુપીના અલીગઢ જિલ્લાનો રહેવાસી હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : IFFI Film Bazaar: IFFI 2024માં ફિલ્મ બાઝાર વ્યૂઇંગ રૂમમાં દર્શાવવામાં આવશે 200થી વધુ ફિલ્મો, ફિલ્મ નિર્માતાઓ માટે એક ગતિશીલ પ્લેટફોર્મ પ્રદાન કરશે.

નીતિન ચૌહાણ એ કરી આત્મહત્યા 

નીતિન ની એક ભૂતપૂર્વ કો-સ્ટાર ની પોસ્ટ અનુસાર, નીતિને કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર નીતિન ના મૃત્યુના સમાચાર મળતાં જ તેના પિતા મુંબઈ પહોંચી ગયા છે અને તેમના મૃતદેહને અલીગઢ પરત લઈ જશે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.


નીતિન ચૌહાણ એ ઝિંદગી.કોમ’, ‘ક્રાઈમ પેટ્રોલ’ અને ‘ફ્રેન્ડ્સ’ જેવા ટીવી શોમાં કામ કર્યું હતું. નીતિન છેલ્લે તેરા યાર હું મેં શો માં જોવા મળ્યો  હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version