Site icon

Israel war : સીને સ્ટાર નુસરત ભરૂચા ઇઝરાયેલ માં ફસાઈ. હવે કોઈ સંપર્ક નહીં.

Israel war: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. હુમલા બાદ ઈઝરાયેલની સ્થિતિ ખરાબ છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાઈ ગઈ છે.

Nushrratt Bharuccha trapped at israel

Nushrratt Bharuccha trapped at israel

News Continuous Bureau | Mumbai 

Israel war : હમાસ ( Hamas ) દ્વારા રોકેટ હુમલા ( Rocket attacks ) બાદ ઈઝરાયેલ ( Israel ) અને પેલેસ્ટાઈન ( Palestine ) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હુમલા બાદ ઈઝરાયેલમાં સ્થિતિ ખરાબ છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે બોલિવૂડ એક્ટ્રેસ ( Bollywood actress ) નુસરત ભરૂચા ( Nushrratt Bharuccha  ) ઈઝરાયેલમાં ફસાઈ ( Trapped ) ગઈ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર સાંભળ્યા પછી, ચાહકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. ચિંતાની વાત એ છે કે તેની ટીમે પણ કહ્યું છે કે અભિનેત્રીનો સંપર્ક થઈ શકતો નથી. જો નુસરત જલ્દી ન મળે તો ભારતીય વિદેશ મંત્રાલય પાસેથી મદદ માંગવામાં આવી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Amitabh Bachchan : તાલિબાને બિગ બીના વખાણ કર્યા; અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ પણ અમિતાભ બચ્ચનની પ્રશંસા કરી

Taarak Mehta Ka Ooltah Chashmah: શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવશે નવી દયાબેન?અસિત મોદીએ કરી આવી જાહેરાત
Malaika Arora: મલાઈકા અરોરા એ વેચ્યું તેનું મુંબઈ નું એપાર્ટમેન્ટ, અધધ આટલા કરોડમાં થયો સોદો
Amitabh Bachchan: અમિતાભ બચ્ચન ને મેગાસ્ટાર બનવા માટે ચૂકવવી પડી મોટી કિંમત, બિગ બી એ કર્યો જીવનના સૌથી મોટા અફસોસનો ખુલાસો
Pushpa 3 The Rampage: SIIMA એવોર્ડ્સમાં છવાઈ પુષ્પા 2, ફંક્શન માં સુકુમાર એ કરી મોટી જાહેરાત
Exit mobile version