Site icon

Salman khan house firing: સલમાન ખાન ના ઘર પર થયેલા ગોળીબારમાં પોલીસ ની મોટી કાર્યવાહી, વધુ એક વ્યક્તિની ધરપકડ, જાણો વિગત

Salman khan house firing: સલમાન ખાન ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર બે વ્યક્તિ એ ગોળીબાર કર્યા બાદ બંને ની ધરપકડ કરવામાં આવી હતી હવે આ મામલે પોલીસે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે.

one more suspect detained after firing incident at salman khan house firing

one more suspect detained after firing incident at salman khan house firingone more suspect detained after firing incident at salman khan house firing

News Continuous Bureau | Mumbai

Salman khan house firing: સલમાન ખાન ના ઘરે ગોળીબાર કરનાર વ્યક્તિ ની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ બાદ પણ પોલીસ ની કાર્યવાહી ચાલુ છે. બે આરોપીઓની ધરપકડ બાદ હવે વધુ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને શૂટર્સ વચ્ચે સંપર્કનું કામ કર્યું હતું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : War 2: વોર 2 ના સેટ ની તસવીરો થઇ લીક, રિતિક રોશન અને જુનિયર એનટીઆર નો લુક આવ્યો સામે

 

સલમાન ખાન ના કેસ માં થઇ વધુ એક વ્યક્તિ ની ધરપકડ!

પોલીસનું કહેવું છે કે અટકાયત કરાયેલ વ્યક્તિએ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ પાસેથી સૂચનાઓ લીધી હોવાની શંકા છે. અત્યાર સુધીની તપાસમાં પોલીસને એવા સંકેતો મળ્યા છે કે હુમલાખોરોને લોરેન્સ ગેંગ દ્વારા ગુનાને અંજામ આપવા માટે રાખવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં જ શંકાસ્પદ ને હરિયાણામાં શોધી કાઢવામાં આવ્યો હતો. તેને મુંબઈ લાવી પૂછપરછ કરવામાં આવી હતી. 

Dhurandhar 2 Controversy: ‘ધુરંધર 2’ ના વાયરલ ફોટોથી શીખ સમુદાયમાં રોષ! પાઘડી અને સિગારેટના વિવાદ પર આદિત્ય ધરે કર્યો મોટો ખુલાસો
Toaster Movie Release Date: તારીખ નોંધી લેજો! રાજકુમાર રાવની ‘ટોસ્ટર’ આ OTT પ્લેટફોર્મ પર મચાવશે ધૂમ, સાન્યા મલ્હોત્રા સાથે જોવા મળશે અનોખો અંદાજ
Khwab Dekhoon Song Out: અરિજીત સિંહના અવાજ નો જાદુ! ‘એક દિન’નું ગીત ‘ખ્વાબ દેખૂં’ રિલીઝ, જુનૈદ અને સાઈ પલ્લવીની કેમિસ્ટ્રીએ જીત્યા ફેન્સના દિલ
Ranveer Singh Body Transformation: રણવીરનો રીઅલ ‘ધુરંધર’ અંદાજ: ‘હમઝા’ અને ‘જસકીરત’ બનવા માટે શરીરમાં કર્યા મોટા ફેરફાર, જાણો રણવીરની અદભૂત ફિટનેસ જર્ની
Exit mobile version