Site icon News Continuous Bureau | Mumbai

Oo Antava: પુષ્પા’ના ‘ઊ અંટાવા’ ગીતની થઇ નકલ, સંગીતકારે ટર્કિશ ગાયક પર આરોપ લગાવતા કહી આવી વાત

Oo Antava: ફિલ્મ 'પુષ્પા - ધ રાઈઝ'ના હિટ ગીત 'ઊ અંટાવા'ની ધૂન તુર્કી સિંગર અતીએના ગીત 'એનલાયાના' સાથે મેળ ખાય છે

oo antava song copied by Turkish Singer

oo antava song copied by Turkish Singer

News Continuous Bureau | Mumbai 

Oo Antava:ફિલ્મ ‘પુષ્પા – ધ રાઈઝ’  નું સુપરહિટ ગીત ‘ઊ અંટાવા’  ફરી ચર્ચામાં છે. ગીતના સંગીતકાર દેવી શ્રી પ્રસાદ એ તુર્કી ના સિંગર અતીએ (Atiye) પર તેમના ગીતની નકલ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે અતીએના નવા ગીત ‘એનલાયાના’ (Enlayana)ની ધૂન ‘ઊ અંટાવા’ સાથે ખૂબ જ સમાન છે અને તેઓ આ મામલે કાનૂની કાર્યવાહી કરશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shefali Jariwala Passes Away: જાણો કાંદિવલી માં રહેતી ગુજરાતી પરિવાર ની દીકરી શેફાલી જરીવાલા ની એન્જીનીયરીંગ થી લઈને મ્યુઝિક આલ્બમ સુધી ની સફર

દેવી શ્રી પ્રસાદે તુર્કી સિંગર સામે નારાજગી વ્યક્ત કરી

DSPએ એક ઇવેન્ટમાં જણાવ્યું કે ‘ઊ અંટાવા’ ગીતને વિશ્વભરમાં લોકોએ પસંદ કર્યું છે, પણ હવે ખબર પડી છે કે તુર્કી સિંગરે આ ગીતની ધૂન નકલ કરી છે. DSPએ કહ્યું કે આ સ્પષ્ટ રીતે નકલ છે અને તેઓ આ મામલે કાનૂની પગલાં લેશે.DSPએ કહ્યું કે આ ઘટના બતાવે છે કે ભારતીય સંગીત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બની રહ્યું છે. તેમ છતાં, સંગીતની નકલ કરવી યોગ્ય નથી અને તે સામે પગલાં લેવાં જરૂરી છે.


 

‘ઊ અંટાવા’ ગીતમાં અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ ના હૂક સ્ટેપ્સ એ લોકોને દીવાના બનાવી દીધા હતા. DSPએ આ ગીતને કમ્પોઝ કર્યું હતું અને ઇન્દ્રાવતી ચૌહાણે ગાયું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Samay Raina Cyber Cell ‘મારો અને સાયબર સેલ નો સંબંધ જૂનો…’ CM દેવેન્દ્ર ફડણવીસ સાથે એક જ મંચ પર દેખાયા સમય રૈના
Exit mobile version