Site icon

Operation sindoor: ‘શર્મ કરો યાર યુદ્ધ ચાલી રહ્યું છે’… ભારત પાકિસ્તાન ના તણાવ વચ્ચે ‘ઓપરેશન સિંદૂર’ ફિલ્મની જાહેરાત પર રોષે ભરાયેલા લોકો એ આપી આવી પ્રતિક્રિયા

Operation sindoor: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે 'ઓપરેશન સિંદૂર' નામની ફિલ્મની જાહેરાત થઇ છે જેને લઈને લોકો માં રોષ જોવા મળી રહ્યો છે.

operation sindoor movie announcement faces backlash by users

operation sindoor movie announcement faces backlash by users

News Continuous Bureau | Mumbai

Operation sindoor: ભારત અને પાકિસ્તાન  વચ્ચે વધતા તણાવ વચ્ચે ‘ઓપરેશન સિંદૂર’ નામની ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પછી સોશિયલ મીડિયા પર લોકો રોષે ભરાયા છે અને આના પર લોકો વિવિધ ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: India Ban Pakistani Content: ભારત એ આપ્યો પાકિસ્તાન ને વધુ એક ઝટકો, ઓપરેશન સિંદૂર’ અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે લીધો મોટો નિર્ણય

‘ઓપરેશન સિંદૂર’ ફિલ્મની જાહેરાત

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમાં લખ્યું છે કે, ‘નિકી વિકી ભગનાની ફિલ્મ્સ અને દ કન્ટેન્ટ એન્જિનિયર ભારતની સૌથી બહાદુર સ્ટ્રાઈક પર આધારિત ફિલ્મ ‘ઓપરેશન સિંદૂર’ માટે સાથે કામ કરી રહ્યા છે.’ આ પોસ્ટ વાયરલ થતા જ લોકો રોષે ભરાયા છે.


યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ફિલ્મની જાહેરાત થતાં સોશિયલ મીડિયા યુઝર્સે નિર્માતાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી અને તેમની ટીકા કરી. એક યુઝરે લખ્યું, ‘એઆઈ જનરેટેડ પોસ્ટર સાથે ચાલી રહેલા યુદ્ધનો મજાક ઉડાવવામાં આવી રહ્યો છે. આ ખૂબ નિરાશાજનક છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Made In Korea OTT Release: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ થઈ રહી છે આ તમિલ ફિલ્મ, જાણો શું છે ખાસિયત અને કેમ જોવા જેવી છે આ ફિલ્મ.
Abhishek Bachchan Siddharth Anand Film: અભિષેક બચ્ચનની કિસ્મત ખૂલી! સિદ્ધાર્થ આનંદ સાથેની નવી ફિલ્મની ચર્ચા તેજ; ‘કિંગ’ ના શૂટિંગ વચ્ચે થયો મોટો ખુલાસો
Exit mobile version