Orry and Palak tiwari: પલક તિવારી સાથે ઓરી એ કર્યું એવું કામ કે દરેક જગ્યાએ થઈ રહી છે તેની ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો

Orry and Palak tiwari: ઓરી એ બી ટાઉન ના સ્ટારકિડ નો ફેવરિટ છે. ઓરી એ શ્વેતા તિવારી ની દીકરી અને અભિનેત્રી પલક તિવારી નો પણ ફ્રેન્ડ છે. હવે સોશિયલ મીડિયા પર બંને ની પ્રાઇવેટ ચેટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેની ચર્ચા દરેક જગ્યાએ થઇ રહી છે.

orry and palak tiwari personal chat leaked on social media

News Continuous Bureau | Mumbai

Orry and Palak tiwari: ઓરી ઉર્ફે ઓરહાન અવતરામણી એ બી ટાઉન ના સ્ત્ર્કિડ નો ફેવરિટ છે.ઓરી દરેક સેલેબ્રીટી ની પાર્ટી માં હાજરી આપે છે. તે પાર્ટી પછી બોલિવૂડ સેલેબ્રીટી ની હોય કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ની હોય, ઓરી દરેક પાર્ટી માં હાજર હોય છે.શ્વેતા તિવરી ની દીકરી અને અભિનેત્રી પલક તિવારી ઓરી ની ખુબ સારી મિત્ર છે. હવે સોશિયલ મીડિયા પર બંને ની વોટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે. જેને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો છે. 

Join Our WhatsApp Community

 

ઓરી અને પલક તિવારી ની ચેટ થઇ વાયરલ 

ઓરી અને પલક તિવારી ની પ્રાઇવેટ ચેટ નો સ્ક્રીન શોર્ટ સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઓરી  પલક તિવારીને અપમાનજનક વાતો કહેતો જોવા મળે છે. ચેટ માં જોવા મળી રહ્યું છે કે, પલક તિવારી કોઈ વાત અંગે ઓરી ની માફી માંગી રહી છે. જેના જવાબ માં ઓરી એ તેને અશ્લીલ કહેવાતી મિડલ ફિંગર ની ઈમોજી મોકલી છે. આ ચેટ માં સારા નું પણ નામ છે. જેને લોકો સારા અલી ખાન સાથે જોડી રહ્યા છે. 

મીડિયા રિપોર્ટ મુજબ આ ચેટ બીજા કોઈએ નહીં પણ ઓરીએ જ લીક કરી છે. તેણે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામના સ્ટોરી સેક્શનમાં વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો.જો કે પલક શા માટે ઓરીની માફી માંગી રહી હતી તેનું કારણ બહાર આવ્યું નથી, પરંતુ ઓરીએ પલકની ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે અને અભિનેત્રીને ટેગ પણ કરી છે..

આ સમાચાર પણ વાંચો :  Rakul preet singh and jackky bhagnani: લગ્નના બંધનમાં બંધાશે રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની, જાણો ક્યારે અને ક્યાં લેશે સાત ફેરા

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version