Site icon News Continuous Bureau | Mumbai

Orry: ઓરીની ધરપકડથી ખુલી બોલિવૂડ સ્ટાર કિડ્સ સાથેની તેની મજબૂત મિત્રતા ની પોલ, આ કારણ થી લોકો ના મન માં ઉઠ્યા સવાલ

Orry: ઓરી અને બોલિવૂડ સ્ટાર કિડ્સ ની મિત્રતા જગજાહેર છે હવે આ મિત્રતા પર લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે છે શું તેમની મિત્રતા સાચી છે કે માત્ર દેખાડો છે.

orry did not get support from bollywood starkids

orry did not get support from bollywood starkids

News Continuous Bureau | Mumbai

Orry: ઓરી સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર છે. ઓરી બોલિવૂડ હોય કે અંબાણી દરેક ની પાર્ટી માં તે જોવા મળે છે. આ ઉપરાંત ઓરી અને બોલિવૂડ સ્ટાર કિડ્સ ની મિત્રતા જગજાહેર છે. ઓરીની તાજેતરમાં કટરાથી ધરપકડ કરવામાં આવી હતી. ઓરીની ધરપકડ અંગે બોલિવૂડના બધા સ્ટાર કિડ્સે મૌન ધારણ કરી લીધું છે. હવે આ મિત્રતા પર લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું તેમની મિત્રતા સાચી છે કે માત્ર દેખાડો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupama: શું અનુપમા માં હવે નહીં જોવા મળી અનુજ? ગૌરવ ખન્ના એ શો માં પોતાની વાપસી ને લઈને કહી આવી વાત

ઓરી અને બોલિવૂડ સ્ટાર કિડ્સ ની મિત્રતા 

ઓરી બોલિવૂડના બધા સ્ટાર કિડ્સ નો મિત્ર છે. હવે ઓરીના કેટલાક મિત્રો પણ બોલિવૂડ સ્ટાર બની ગયા છે. સારા અલી ખાન, જ્હાન્વી કપૂર, સુહાના ખાન, અનન્યા પાંડે, ન્યાસા દેવગણ જેવા સ્ટાર કિડ્સ ની સાથે ઓરી પાર્ટી કરતો અને તેમની સાથે પોઝ આપતો જોવા મળે છે. પરંતુ ઓરી ની મુશ્કેલી માં કોઈ સ્ટાર કિડ્સ તેની સાથે નથી ઊભું. 


ઓરી તેના મિત્રો સાથે વૈષ્ણોદેવી ગયો હતો અહીં તેને હોટલ માં દારૂ પીધો હતો.  પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો અને ઓરી અને તેના મિત્રોની ધરપકડ કરી. કટરામાં મા વૈષ્ણો દેવીનું મંદિર હોવાને કારણે અહીં દારૂ પર પ્રતિબંધ છે. આ પછી પોલીસે ઓરીને અહીં દારૂ પીવા બદલ ધરપકડ કરી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version