Site icon

Orry Drug Case: ડ્રગ્સ કેસમાં ઓરી ને મુંબઈ પોલીસનું તેડું, પૂછપરછ માટે હાજર થવા સમન મોકલાયો.

Orry Drug Case: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ના નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં ઓરીને 20 નવેમ્બરે પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ

Orry Summoned by Mumbai Police in 252 Crore Drug Case Linked to Dawood Ibrahim Network

Orry Summoned by Mumbai Police in 252 Crore Drug Case Linked to Dawood Ibrahim Network

News Continuous Bureau | Mumbai

Orry Drug Case: બોલીવુડમાં ફરી એકવાર ડ્રગ્સ કેસ  ચર્ચામાં છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સાથી સલીમ ડોલા દ્વારા ચલાવવામાં આવતા ડ્રગ સિન્ડિકેટમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી નું નામ પણ સામે આવ્યું છે. મુંબઈ પોલીસ એ ઓરીને  252 કરોડના ડ્રગ્સ કેસમાં સમન મોકલ્યો છે અને   તેને એન્ટી નાર્કોટિક્સ સેલમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dhurandhar Trailer: ‘ધુરંધર’ના ટ્રેલરમાં રણવીર સિંહનો ધમાકો, અર્જુન રામપાલનો જોવા મળ્યો ખૂંખાર લુક

ઓરીના નામ પર વિવાદ કેમ?

ઓરી, જે સોશિયલ મીડિયા પર પોતાની સ્ટાઈલ અને પાર્ટી લાઈફ માટે જાણીતા છે, હવે ગંભીર આરોપો હેઠળ છે. અગાઉ નોરા ફતેહી નું નામ પણ આ કેસમાં આવ્યું હતું. નોરાએ સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન આપીને કહ્યું કે તે પાર્ટીઓમાં નથી જતી અને સતત કામમાં વ્યસ્ત રહે છે.મુંબઈ પોલીસ અને ED દ્વારા મળીને આ કેસની તપાસ ચાલી રહી છે. મીડિયા રી[ઓરત મુજબ દાઉદ ઈબ્રાહિમના સાથી સલીમ ડોલા દ્વારા ચલાવાતા ડ્રગ નેટવર્કમાં Meow Meow, Ice અને MCAT જેવી ડ્રગ્સ દેશના અનેક રાજ્યોમાં સપ્લાય થતું હતું. EDને શંકા છે કે આ કમાણી હવાલા અને રિયલ એસ્ટેટ દ્વારા વ્હાઈટ મનીમાં ફેરવવામાં આવી રહી છે.


મુંબઈ ક્રાઈમ બ્રાંચ આગામી દિવસોમાં વધુ સેલિબ્રિટીઝને સમન મોકલી શકે છે. ઓરીના નિવેદન બાદ વધુ ખુલાસાઓની શક્યતા છે. સોશિયલ મીડિયા પર લોકો આ મામલે મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે અને ઓરીના નામ સામે આવતા ચોંકી ગયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version