Site icon News Continuous Bureau | Mumbai

Orry funny video: ઓરી એ ઉતારી ‘મોહબ્બતેં’ ની ઐશ્વર્યા રાય ની નકલ, વિડીયો જોઈ લોકો એ લગાવી સોશિયલ મીડિયા સેલિબ્રિટી ની ક્લાસ

Orry funny video: ઓરી એ તાજેતર માં તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે ફિલ્મ 'મોહબ્બતેં' ની ઐશ્વર્યા રાયની નકલ કરતો જોવા મળી રહ્યો છે આ વિડીયો માં તેની સાથે આ જ ફિલ્મ ની એક અભિનેત્રી કિમ શર્મા પણ જોવા મળી રહી છે.

orry turns aishwarya rai in hilarious mohabbatein scene

orry turns aishwarya rai in hilarious mohabbatein scene

News Continuous Bureau | Mumbai

Orry funny video: ઓરી એ સ્ટારકિડ નો ફેવરિટ છે. ન્યાસા થી લઈને જ્હાન્વી સુધી તે દરેક સ્ટારકિડ નો ફ્રેન્ડ છે. ઓરી એ તાજેતર માં તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે ફિલ્મ ‘મોહબ્બતેં’ ની ઐશ્વર્યા રાયની નકલ  કરતો જોવા મળી રહ્યો છે આ વિડીયો માં તેની સાથે આ જ ફિલ્મ ની એક અભિનેત્રી કિમ શર્મા પણ જોવા મળી રહી છે. ઓરી દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયો પર લોકો કોમેન્ટ સેક્શન માં ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai: અભિષેક સાથે અલગ થવાની વચ્ચે ઐશ્વર્યા એ આરાધ્યા ના ઉછેર વિશે કહી એવી વાત કે થઇ રહ્યા છે અભિનેત્રી ના વખાણ

‘મોહબ્બતેં’ ની ઐશ્વર્યા રાય બન્યો ઓરી 

ઓરી એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે ‘મોહબ્બતેં’ ની ઐશ્વર્યા રાયની નકલ  કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો માં તેની સાથે આ જ ફિલ્મ ની એક અભિનેત્રી કિમ શર્મા પણ જોવા મળી રહી છે.આ વિડીયો કલીપ માં જોવા મળી રહ્યું છે કે કિમ શર્મા આંખો બંધ કરીને ઉભી છે. અને ઓરી તેની આસપાસ ફરે છે બેકગ્રાઉન્ડ માં લતા મંગેશકર ના અવાજ સંભળાઈ રહ્યો છે. જે આ ફિલ્મ ના જ એક ગીત નો છે. 


સોશિયલ મીડિયા પર લોકો ઓરી ના આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા ને ઓરી નો આ ફની વિડીયો ખુબ પસંદ આવી રહ્યો છે તો ઘણા એ આ વિડીયો જોઈ ઓરી ની ક્લાસ પણ લગાવી રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Exit mobile version