Site icon

Oscar award 2024: ઓસ્કાર એવોર્ડ 2024 માં ઓપનહાઈમર એ મારી બાજી, જીત્યા આટલા એવોર્ડ, વાંચો ઓસ્કાર વિજેતા ની સંપૂર્ણ યાદી અહીં

Oscar award 2024: ઓસ્કાર 2024 ને તેના વિજેતા ઓ મળી ગયા છે. આ એવોર્ડ ફંક્શન માં કુલ 24 કેટેગરીના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ એવોર્ડ દરમિયાન ફિલ્મ ઓપનહાઈમર એ બાજી મારી છે.

oscar award 2024 winner list

oscar award 2024 winner list

News Continuous Bureau | Mumbai 

Oscar award 2024: 96મા ઓસ્કાર એવોર્ડ નું સમાપન થઇ ગયું છે. આ કાર્યક્રમ નું આયોજન લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં કરવામાં આવ્યું હતું હવે તમામ કેટેગરીના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે ફિલ્મ ‘ઓપેનહીમર’ને સૌથી વધુ 13 નોમિનેશન મળ્યા છે. આ સાથે તે આ એવોર્ડ ફંક્શન માં છવાઈ ગયું હતું. ઓપનહાઈમર ને 7 કેટેગરી માં એવોર્ડ મળ્યા છે. 

Join Our WhatsApp Community

 

ઓસ્કાર વિજેતા ની યાદી 

શ્રેષ્ઠ ફિલ્મ- ઓપનહાઈમર 

શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવોર્ડ- ક્રિસ્ટોફર નોલાન (ઓપનહાઈમર)

શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ- કિલિયન મર્ફી (ઓપનહાઈમર)

શ્રેષ્ઠ મૂળ સ્કોર એવોર્ડ- લુડવિગ ગોરાન્સન (ઓપનહાઈમર)

શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ- રોબર્ટ ડાઉની જુનિયર (ઓપનહાઈમર)

શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગનો એવોર્ડ- ઓપનહાઈમર 

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી એવોર્ડ- ઓપનહાઈમર 

શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન એવોર્ડ- પૂઅર થિંગ્સ 

શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન એવોર્ડ- પૂઅર થિંગ્સ 

શ્રેષ્ઠ મેકઅપ અને હેરસ્ટાઈલનો એવોર્ડ- પૂઅર થિંગ્સ 

શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ- એમ્મા સ્ટોન (ફિલ્મ- પુઅર થિંગ્સ)

આ સમાચાર પણ વાંચો : Article 370: આ રાજ્ય માં ટેક્સ ફ્રી થઇ આર્ટિકલ 370, રાજ્યના મુખ્યમંત્રી એ કરી જાહેરાત

શ્રેષ્ઠ મૂળ સંગીતનો એવોર્ડ- બિલી ઇલિશ અને ફિનાસ ઓ’કોનેલ (ફિલ્મ- બાર્બી)

શ્રેષ્ઠ સાઉન્ડ એવોર્ડ- ધ જોન ઓફ ઇન્ટરેસ્ટ 

શ્રેષ્ઠ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ એવોર્ડ – ધ વન્ડરફુલ સ્ટોરી ઓફ હેનરી શુગર 

શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મનો એવોર્ડ- 20 ડેઈઝ ઈન મેરીયુપોલ

શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ- ધ લાસ્ટ રિપેર શોપ

શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ એવોર્ડ- godzilla માઈનસ વન

શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ એવોર્ડ- ધ જોન ઓફ ઇન્ટરેસ્ટ 

શ્રેષ્ઠ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે એવોર્ડ- અમેરિકન ફિક્શન 

શ્રેષ્ઠ ઓરિજિનલ સ્ક્રીનપ્લે એવોર્ડ- જસ્ટિન ટ્રીટ અને આર્થર હરારી ( એનાટોમી ઓફ અ ફોલ)

શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ એવોર્ડ- ધ બોય એન્ડ ધ હેરોન

શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મનો એવોર્ડ- વોર ઇઝ ઓવર ઇન્સ્પાયર બાય ધ મ્યુઝિક જોન એન્ડ યોકો 

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ- ડા’વાઈન જોય રેન્ડોલ્ફ (ધ હોલ્ડવર્સ)

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version