Anuja OTT release: અનુજા ની ઓટીટી રિલીઝ ની થઇ જાહેરાત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ

Anuja OTT release: ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ 'અનુજા' ની ઓટીટી રિલીઝ ની તારીખ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ ફેબ્રુઆરીથી ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.

by Zalak Parikh
oscar nominated live action short film anuja ott release date announce

News Continuous Bureau | Mumbai 

Anuja OTT release: ‘અનુજા’ ને જ્યારથી ઓસ્કાર માં નોમિનેશન મળ્યું છે ત્યારથી લોકો આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની તારીખ જાહેર કરવામાં આવી છે આ આ ફિલ્મ ફેબ્રુઆરીથી ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.       

આ સમાચાર પણ વાંચો : Sky force box office collection: થિયટરો માં ધૂમ મચાવી રહી છે અક્ષય કુમાર ની સ્કાય ફોર્સ, જાણો ફિલ્મ ના પાંચમા દિવસ ના બોક્સ ઓફિસ આંકડા

અનુજા ની ઓટીટી રિલીઝ 

ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ એ તેના ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મ ની રિલીઝ ની જાહેરાત કરતા જણાવ્યું કે આ ફિલ્મ 5 ફેબ્રુઆરી થી નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)


 

‘અનુજા’ એ દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતી 9 વર્ષની છોકરીની વાર્તા છે.પ્રિયંકા ચોપરા ઓસ્કાર શોર્ટલિસ્ટેડ ફિલ્મ ‘અનુજા’ સાથે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે સંકળાયેલી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More