Site icon

Paatal lok 2: પાતાલ લોક 2 નો રીવ્યુ આવ્યો સામે, જાણો કેવી છે જયદીપ અહલાવત ની સિરીઝ

Paatal lok 2: એમેઝોન પ્રાઈમ વિડીયો ની લોકપ્રિય સિરીઝ પાતાલ લોક ની બીજી સીઝન રિલીઝ થઇ ગઈ છે તો ચાલો જાણીયે કેવી છે જયદીપ હલાવત ની સિરીઝ ની સીઝન 2

paatal lok 2 review know how is jaydeep ahlawat web series

paatal lok 2 review know how is jaydeep ahlawat web series

News Continuous Bureau | Mumbai

Paatal lok 2: એમેઝોન પ્રાઈમ વિડીયો નો લોકપ્રિય સિરીઝ પાતાલ લોક ની બીજી સીઝન રિલીઝ થઇ ગઈ છે. લોકો ને આ સિરીઝ નો પહેલો ભાગ ખુબ પસંદ આવ્યો હતો આ સિરીઝ માં જયદીપ હલાવત ઇન્સ્પેકટર હાથીરામ ની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે તો ચાલો જાણીયે લોકો ને આ સિરીઝ નો બીજો ભાગ પસંદ આવ્યો કે નહીં. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Actor Saif Ali khan Attack : શું હુમલાખોર સૈફ અલી ખાનના ઘરમાં છુપાયેલો હતો? જાણો સીસીટીવી ફૂટેજમાં શું દેખાયું? પોલીસને આ વ્યક્તિ પર છે શક.. 

પાતાલ લોક 2 નો રીવ્યુ

પાતાલ લોક સીઝન 2 આપણે જ્યાંથી છોડી હતી ત્યાંથી જ શરૂ થાય છે. આ વખતે, ઇન્સ્પેક્ટર હાથીરામ ચૌધરી ને નાગાલેન્ડના એક અગ્રણી રાજકીય વ્યક્તિ, જોનાથન થોમની હાઇ-પ્રોફાઇલ હત્યાનો ભેદ ઉકેલવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ સિરીઝ માં નાગાલેન્ડમાં રાજકીય અશાંતિનું ચિત્રણ એટલી ઊંડાણપૂર્વક કરવામાં આવ્યું છે કે તે તમને તેની અશાંત દુનિયામાં ખેંચી જાય છે. આ સિરીઝ સામાન્ય ક્રાઈમ થ્રિલરથી અલગ પડે છે. હાથીરામ ચૌધરી તરીકે જયદીપ અહલાવતનું પાત્ર ખૂબ જ સુંદર છે.


પાતાલ લોકની પહેલી સીઝન 2020 માં આવી હતી અને હવે તેની બીજી સીઝન 2025 માં આવી છે તે અદ્ભુત છે.એ કહેવું ખોટું નહીં હોય કે જો તમને આ સિરીઝ ની પહેલી સીઝન ગમી હશે, તો આ સીઝન તમને નિરાશ નહીં કરે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Vijay and Rashmika wedding: વિજય-રશ્મિકાના લગ્ન કે અભેદ કિલ્લો? પ્રાઈવસી જાળવવા વિદેશી સુરક્ષા એજન્સીને સોંપાઈ જવાબદારી!
Shakira India Tour: ભારત પર ચઢશે શકીરાનો ફીવર! મુંબઈ અને દિલ્હીમાં યોજાશે પોપ સ્ટારનો ભવ્ય કોન્સર્ટ; જાણો ટિકિટના ભાવ અને તારીખ
Exit mobile version