Site icon

Paatal Lok 2: પાતાલલોક 2 ના ચાહકો માટે સારા સમાચાર, જયદીપ અહલાવત ની લોકપ્રિય વેબ સિરીઝ નો પ્રોમો થયો રિલીઝ

Paatal Lok 2: પાતાલલોક અમેઝોન પ્રાઈમ વિડીયો ની લોકપ્રિય સિરીઝ છે. આ સિરીઝ ને લોકો એ ખુબ પસંદ કરી હતી હવે જલ્દી જ આ સિરીઝ નો બીજો ભાગ આવવાનો છે

paatal lok season 2 ominous promo out

paatal lok season 2 ominous promo out

News Continuous Bureau | Mumbai 

Paatal Lok 2: પાતાલલોક અમેઝોન પ્રાઈમ વિડીયો ની લોકપ્રિય સિરીઝ છે. આ સિરીઝ ને લોકો એ ખુબ પસંદ કરી હતી. આ સિરીઝ માં જયદીપ અહલાવત એ હાથીરામ ચૌધરી ની ભૂમિકા ભજવી હતી. હવે જલ્દી જ આ સિરીઝ નો બીજો ભાગ આવવાનો છે.નિર્માતાઓએ બીજી સિઝનનો પ્રોમો રિલીઝ કર્યો છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Raj kapoor 100th birth anniversary: ઐશ્વર્યા બાદ અમિતાભ બચ્ચન ના પરિવાર ના આ સભ્ય ને ગળે લગાવતી જોવા મળી રેખા, વિડીયો થયો વાયરલ

પાતાલલોક નો પ્રોમો થયો રિલીઝ 

પાતાલલોક 2 ના પ્રોમો માં  જોવા મળી રહ્યું છે કે, પોલીસ અધિકારી હાથીરામ ચૌધરી પર ક્રૂર હુમલો થઇ રહ્યો છે. આ સાથે સ્ક્રીન પર એક સંદેશ બતાવવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે – ‘પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે.’ નરકના દરવાજા જલ્દી જ ખુલવાના છે.


પ્રાઈમ વિડીયો એ આ વિડીયો શેર કરતા લખ્યું છે કે, ‘ટૂંક સમયમાં જ નરકના દરવાજા ખુલશે. હવામાન બદલાવાનું છે. આગળ અંડરવર્લ્ડ છે. સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. પ્રાઇમ વિડિયો પર પાતાલ  લોકની નવી સીઝન ટૂંક સમયમાં આવી રહી છે.’ રિપોર્ટ મુજબ આ સીઝન 2 જાન્યુઆરી 2025 માં પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Oscar 2026: રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો ‘વ્હાઇટ જાદુ’! વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ દેખાઈ એક્ટ્રેસ, નિક જોનસના હાથે બાંધેલા ‘રક્ષા સૂત્ર’ ની થઈ જોરદાર ચર્ચા
Ramayanam Casting Update: રણબીર કપૂરની ‘રામાયણમ્’ માં થયો મોટો ધડાકો! ‘પંચાયત’ ફેમ આ દમદાર એક્ટર ભજવશે કુંભકર્ણનો રોલ.
Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Exit mobile version