News Continuous Bureau | Mumbai
Anup Jalota Sumeet Tappoo Legacy: સુરીલા અવાજના બાદશાહ અનુપ જલોટા ચાર દાયકા પહેલા ફિજિ ગયા હતા જ્યાં તેમનો શૉ હતો અહીં તેમની મુલાકાત ટપ્પુ ફેમીલી સાથે થઈ ત્રણ વર્ષનો સુમિત આ કાર્યક્રમમાં માતા પિતા સાથે આવ્યો હતો જે એક ધ્યાનથી રસપૂર્વક અનુપજી ના ભજન સાંભળતો હતો બે વર્ષ બાદ અનુપજી ફરી ફિજિ ગયા અને ટપ્પુ ફેમિલીને મળ્યા અહીં તેમણે સુમિતને શિષ્ય તરીકે દત્તક લીધો અને શરૂ થઈ ગુરુ શિષ્યની જુગલબંધી જે આજે ચાલીશ વર્ષ પુરા કર્યા બાદ પણ અડીખમ છે.
લેગાસી આલ્બમમાં ( Legacy ) ૭ ગીતો છે જેમાં ભજન ગઝલ સૂફી ગીત છે આ આલ્બમમાં ગુરુશિષ્યની ( Anup Jalota ) જુગલબંધી સાથે પ્રાચી દેસાઈ પંડ્યાનુ અદ્ભૂત ક્લાસિક નૃત્યને કારણે ચાર ચાંદ લાગી ગયા.
આ સમાચાર પણ વાંચો : Share Market Crash: અમેરિકાનો એક નિર્ણય અને ભારતીય શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો…
અનુપ જલોટાઍ ( Anup Jalota Sumeet Tappoo Legacy ) ૧૦૦૦૦થી વધુ ગીત ગાયા છે તેમ જ ૧૦૦૦ કોન્સર્ટ કરી છે અને ૧૦૦ જેટલાં આલ્બમ કર્યા છે જયારે સુમિતે ( Sumeet Tappoo ) પણ ૧૦૦૦ જેટલાં ગીત ગાયા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.