Site icon

Pakistani Celebrities Instagram Ban: હાનિયા આમિર અને માહિરા ખાન બાદ હવે આ પાકિસ્તાની કલાકારો ના ઇન્સ્ટા એકાઉન્ટ થયા બ્લોક, ચાહકો ને થઇ આ વસ્તુ ની ચિંતા

Pakistani Celebrities Instagram Ban: પહલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાની સેલેબ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં બ્લોક કરવામાં આવ્યા હતા. હાનિયા આમિર, અને માહિરા ખાન બાદ હવે અન્ય પાકિસ્તાની કલાકરો ના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

pakistan singer atif aslam fawad khan instagram account banned

pakistan singer atif aslam fawad khan instagram account banned

News Continuous Bureau | Mumbai

 Pakistani Celebrities Instagram Ban: 22 એપ્રિલ, 2025 ના રોજ પહલગામ માં થયેલા આતંકી હુમલા પછી, ભારતમાં કેટલાક જાણીતા પાકિસ્તાની સેલેબ્સના ઇન્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. હાનિયા આમિર, અને માહિરા ખાન બાદ હવે અન્ય પાકિસ્તાની કલાકરો ના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Pakistan Banned Indian Songs: પાકિસ્તાની કલાકારો ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક થતા બોખલાયું પાકિસ્તાન, આ રીતે લીધો ભારત સામે બદલો

પાકિસ્તાની કલાકારો ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક 

શરૂઆતમાં હાનિયા આમિર અને મહિરા ખાન   ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક થયા હતા, હવે આ લિસ્ટમાં ફવાદ ખાન આતીફ અસલમ અને રાહત ફતેહ અલી ખાન પણ જોડાઈ ગયા છે.સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે ચિંતા વ્યક્ત કરી છે કે હવે કોક સ્ટુડિયો પર પણ અસર પડી શકે છે.


ફવાદ ખાન  ની બોલીવૂડ  કમબેક ફિલ્મ ‘અબીર ગુલાલ’   9 મે, 2025 ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ પહલગામ હુમલા પછી તેની રિલીઝ પર રોક લગાવવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version