Sanam Teri Kasam 2: ભારત વિરુદ્ધ નિવેદન આપવું પાકિસ્તાની અભિનેત્રી ને પડ્યું ભારે, ફિલ્મ ના મેકર્સ અને તેના કો સ્ટાર એ લીધો મોટો નિર્ણય

Pakistani Actress Faces Backlash After Anti-India Remarks Dropped from Sanam Teri Kasam 2
Pakistani Actress Faces Backlash After Anti-India Remarks Dropped from Sanam Teri Kasam 2

News Continuous Bureau | Mumbai

Sanam Teri Kasam 2: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગયા મહિને થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ આઘાતમાં હતો. આ હુમલામાં 26 નાગરિકોનું મૃત્યુ થયું હતું. જવાબી કાર્યવાહી તરીકે ભારતે પાકિસ્તાનના ઘણા આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ બધાની વચ્ચે ભારત અને પાકિસ્તાનની એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રી વચ્ચે પણ એક યુદ્ધ શરૂ થઈ ગયું છે.

આ સમાચાર પણ વાંચો: Anupama: શું અનુપમા માંથી કપાયું વધુ એક કલાકાર નું પત્તુ? રૂપાલી સાથે અણબનાવ નું કારણ આવી રહ્યુ છે સામે, જાણો શું છે હકીકત

માવરા હોકેનને ફિલ્મમાંથી હટાવી

2016માં આવેલી બોલીવુડ ફિલ્મ “સનમ તેરી કસમ” ના સિક્વલની જાહેરાત થઈ ચૂકી છે. પરંતુ આ વખતે ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેન ને લેવામાં નહીં આવે. ફિલ્મ મેકર્સે સ્પષ્ટ કહ્યું છે કે તેમણે માવરા હોકેનને હટાવવાનો નિર્ણય તેના ભારત વિરોધી નિવેદનો અને આતંકવાદી હુમલાની ચુપ્પી માટે લીધો છે.’સનમ તેરી કસમ’ માં માવરા હોકેન સાથે કામ કરનારા એક્ટર હર્ષવર્ધન રાણે એ પણ માવરા સાથે સિક્વલમાં કામ કરવાની ના પાડી છે. તેણે ‘ઓપરેશન સિંદૂર’ પછી ભારત પર માવરા ના કમેન્ટ ને ખરાબ ગણાવી છે.


પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ એક મોટું ઓપરેશન ચલાવ્યું જેનું નામ હતું ‘ઓપરેશન સિંદૂર’. આ ઓપરેશનમાં આતંકીઓના ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા. આ હુમલા અને ઓપરેશન પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેનું વાતાવરણ વધુ તણાવપૂર્ણ બની ગયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!