News Continuous Bureau | Mumbai

Pakistani Celebs Reacted to Pahalgam Attack: પાકિસ્તાની કલાકારો નું પહલગામ આતંકી હુમલા પાછળ નું દુઃખ હતું નકલી, સામે આવ્યું ભારત માં તેમના ફાયદા નું સત્ય

Pakistani Celebs Reacted to Pahalgam Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી દરેક વ્યક્તિ આઘાતમાં છે. આ આના પર પાકિસ્તાની સેલેબ્સ પણ આંસુ વહાવી રહ્યા છે અને શોક વ્યક્ત કરી રહ્યા છે

Pakistani Celebs Reacted to Pahalgam Attack: Hidden Motives Behind Condolences

News Continuous Bureau | Mumbai

Pakistani Celebs Reacted to Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે, પાકિસ્તાની સેલેબ્સ એ પણ આંસુ વહાવ્યા છે અને તેમની સંવેદના વ્યક્ત કરી છે. પરંતુ, આ સંવેદનાને કારણે પાકિસ્તાનના લોકો તેમની ટીકા કરી રહ્યા છે.પરંતુ આ સેલેબ્સ ની પોસ્ટ જોઈ તેમનું દુઃખ નકલી લાગી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Disha Vakani Audition: તારક મહેતા માં દિશા વાકાણી ના ઓડિશન થી લઈને દિલીપ જોશી ના કાસ્ટિંગ સુધી, અસિત મોદી એ ખોલ્યો જૂની યાદો નો પિટારો

પાકિસ્તાની સેલેબ્સના રિએક્શન પાછળ છુપાયેલા હેતુઓ

ફવાદ ખાન, હાનિયા આમિર અને માવરા હોસેન જેવા પાકિસ્તાની કલાકારોએ પહલગામ હુમલાને લઈને સોશિયલ મીડિયા પર તેમની સંવેદના વ્યક્ત કરી છે. પરંતુ, તેમના આ રિએક્શન પાછળ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા નું મકસદ હોવાનું લોકો માને છે.ફવાદ ખાન એ લખ્યું કે ‘પહલગામમાં થયેલા આ હુમલાની ખબર સાંભળી ખૂબ દુઃખ થયું. આ ભયાનક ઘટનાના પીડિતો માટે અમારી પ્રાર્થનાઓ છે.’ હાનિયા આમિરે પણ લખ્યું કે ‘દુઃખની ભાષા સરહદો પાર કરે છે. આ દુઃખમાં આપણે બધા એક છીએ.’

અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ ‘અબીર ગુલાલ’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ૯ મેના રોજ સિનેમાઘરોમાં આવવાની હતી. હાલમાં આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.હાનિયા ની  ફિલ્મ ‘સરદાર દી 3′ પણ સંપૂર્ણપણે તૈયાર છે અને આ વર્ષે જૂન 2025 માં રિલીઝ થવાની છે.’સનમ તેરી કસમ’ ફરીથી રિલીઝ થયા પછી પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેનને પણ બોલિવૂડમાં કામ મળવાની આશા છે. લોકો માને છે કે આ સેલેબ્સ માત્ર તેમના હિત માટે આ રીતે રિએક્શન આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version