Site icon

TMKOC Palak Sindhwani: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનૂ એટલે પલક સિધવાણી એ પ્રોડક્શન હાઉસ સાથે સુલઝાવ્યો વિવાદ! નીલા ફિલ્મ પ્રોડક્શન નું નિવેદન થયું વાયરલ

TMKOC Palak Sindhwani: TMKOCના પ્રોડક્શન હાઉસ ‘નીલા ફિલ્મ પ્રોડક્શન’એ આપ્યું નિવેદન – “બધા મુદ્દા સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલાયા”

Palak Sindhwani Resolves Dispute with TMKOC Production House, Returns on Good Terms

Palak Sindhwani Resolves Dispute with TMKOC Production House, Returns on Good Terms

News Continuous Bureau | Mumbai

TMKOC Palak Sindhwani: ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં સોનૂનું પાત્ર ભજવનારી અભિનેત્રી પલક સિધવાણી  એ પ્રોડક્શન હાઉસ સાથેના તમામ વિવાદો હવે સુલઝાવી લીધા છે. ‘નીલા ફિલ્મ પ્રોડક્શન એ આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું છે કે, “કંપની અને પલક વચ્ચેના બધા મુદ્દાઓ હવે શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ ગયા છે. અમે તેમને શુભકામનાઓ આપીએ છીએ.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shahrukh and Salman: સલમાન ખાન ના ગીત પર શાહરુખ ખાને લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?

ગત વર્ષે પલક સિધવાણી પર કોન્ટ્રાક્ટ તોડવાનો આરોપ લાગ્યો હતો અને તેને કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. શરૂઆતમાં પલક અને શોના નિર્માતા અસિત મોદી એ આ દાવાઓનો ઇનકાર કર્યો હતો. પરંતુ હવે પ્રોડક્શન હાઉસે પુષ્ટિ કરી છે કે નોટિસ મોકલવામાં આવી હતી.પલકે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ તોડવાના આરોપો ખોટા છે અને તેને હેરાન કરવા માટે બનાવવામાં આવેલા છે. તેણે કહ્યું કે TMKOCમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમને ક્યારેય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી રોકવામાં આવી નહોતી.


‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 4500થી વધુ એપિસોડ સાથે વિશ્વનો સૌથી લાંબો ચાલતો ડેઇલી કોમેડી શો છે. 18 વર્ષથી વધુ સમયથી ચાલતો આ શો ભારત અને વિદેશમાં પણ લોકપ્રિય છે. ‘નીલા ફિલ્મ પ્રોડક્શન’ એક પ્રગતિશીલ અને પારદર્શક કાર્યશૈલી ધરાવતું હાઉસ છે, જે કલાકારોને સન્માન આપે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version