Site icon

હંમેશા બોલ્ડ ડ્રેસ માં દેખાતી પ્લાક તિવારીએ લાલ સાડી માં તસવીરો શેર કરી ચાહકો ને કરી દીધા દંગ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai 

અભિનેત્રી પલક તિવારી(Palak Tiwari) સુંદરતા અને સ્ટાઇલની બાબતમાં તેની માતા શ્વેતા તિવારીથી ઓછી નથી.પલક બી ટાઉનની નવી ફેશનિસ્ટા (fashionista)બની ગઈ છે. અભિનેત્રીનો ગ્લેમરસ લુક (glamorous look)સોશિયલ મીડિયા પર છવાયેલો છે. હવે સાડીમાં પલક તિવારીની નવી તસવીરોએ ચાહકોને દંગ કરી દીધા છે.

Join Our WhatsApp Community

પલક તિવારીએ લાલ સાડીમાં(Red saree) પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે. તેણીએ જ્યોર્જેટ સાડી સાથે ચમકદાર બ્લાઉઝ પહેર્યું છે. અભિનેત્રીનો સાડીનો લૂક ખૂબ જ આકર્ષક છે.

લાલ સાડીમાં પલક તિવારીની સુપર તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (social media)પર વાયરલ થઈ રહી છે. પલક એ લાલ સાડી સાથે પોતાનો મેકઅપ સિમ્પલ (simple makeup)રાખ્યો છે. 

પલક ન્યૂડ ગ્લોઈંગ લિપસ્ટિક અને આઈશેડોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને ખુલ્લા વાળ(open hair) અભિનેત્રીની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો :10 વર્ષ પછી આ એક્ટ્રેસે પોતાના લગ્નને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો-જણાવી અજીબોગરીબ સચ્ચાઈ

O’Romeo Legal Trouble: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ ફસાઈ કાયદાકીય ગૂંચમાં! હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો
K3G Trivia: ‘બોલે ચૂડિયા’ ગીત માટે કરન જોહરે કેમ બજેટની મર્યાદાઓ તોડી નાખી? જાણો આ આઇકોનિક ગીત પાછળ થયેલા કરોડોના ખર્ચની કહાની
Samantha Ruth Prabhu on Haq: યામી ગૌતમની ફિલ્મ ‘હક’ જોઈને સામંથા રુથ પ્રભુ થઈ આફરીન: સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્યા મન ભરીને વખાણ
Toxic Scene Controversy: ‘ટોક્સિક’ વિવાદમાં ફસાયા રોકી ભાઈ: યશનો જૂનો વીડિયો વાયરલ થતા લોકોએ કહ્યું- “પૈસા માટે બદલાઈ ગયા”, જાણો શું છે સમગ્ર મામલો.
Exit mobile version