News Continuous Bureau | Mumbai
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. પલક તિવારીની તસવીરો દરરોજ ઈન્ટરનેટ પર આગ લગાવે છે. પલક તિવારીએ હાલમાં જ તેના નવા ફોટા શેર કર્યા છે, જેમાં તે પૂલ પાસે જોવા મળી રહી છે. આ તસ્વીરોમાં પલક તિવારીના બોલ્ડ લુકને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.ફેન્સ પલક તિવારીની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને તેના ફિગરના વખાણ કરી રહ્યા છે.
અભિનેત્રી પલક તિવારીએ લાલ મોનોકીની પહેરીને સ્વિમિંગ પૂલમાં ડૂબકી લગાવી હતી. પલકનો કિલર લુક ચાહકોને દિવાના બનાવી રહ્યો છે.
અભિનેત્રી પલક તિવારી સ્વિમિંગ પૂલના પાણી સાથે રમતી જોવા મળી હતી. પલક ની માસુમિયત ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.
પલક તિવારીની સ્મોકી આંખો ચાહકોના હૃદય ના ધબકારા વધારી રહી છે.
ફેન્સ પલક તિવારીની તસવીરો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે અને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે 'મોનોકિની' માં શેર કરી તસવીરો, ચાહકો થયા ઘાયલ; જુઓ ફોટોગ્રાફ્સ