Site icon

પલક તિવારીએ મોનોકીની માં પોઝ આપીને ગરમાવ્યો ઈન્ટરનેટ નો પારો, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. પલક તિવારીની તસવીરો દરરોજ ઈન્ટરનેટ પર આગ લગાવે છે. પલક તિવારીએ હાલમાં જ તેના નવા ફોટા શેર કર્યા છે, જેમાં તે પૂલ પાસે જોવા મળી રહી છે. આ તસ્વીરોમાં પલક તિવારીના બોલ્ડ લુકને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.ફેન્સ પલક તિવારીની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને તેના ફિગરના વખાણ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

અભિનેત્રી પલક તિવારીએ લાલ મોનોકીની પહેરીને સ્વિમિંગ પૂલમાં ડૂબકી લગાવી હતી. પલકનો કિલર લુક ચાહકોને દિવાના બનાવી રહ્યો છે.

અભિનેત્રી પલક તિવારી સ્વિમિંગ પૂલના પાણી સાથે રમતી જોવા મળી હતી. પલક ની  માસુમિયત  ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.

પલક તિવારીની સ્મોકી આંખો ચાહકોના હૃદય ના ધબકારા વધારી રહી છે.

ફેન્સ પલક તિવારીની તસવીરો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે અને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે 'મોનોકિની' માં શેર કરી તસવીરો, ચાહકો થયા ઘાયલ; જુઓ ફોટોગ્રાફ્સ

 

Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વૃંદા ફોડશે પરી નો ભાંડો, બીજી તરફ તુલસી સામે આવશે મિહિર-નોયના નું સત્ય, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે
Samantha Ruth Net worth: નાગા ચૈતન્ય તરફ થી 200 કરોડ ની એલિમની નકાર્યા બાદ પણ લક્ઝરી લાઈફ જીવે છે સામંથા રુથ પ્રભુ, જાણો તેની કુલ કમાણી વિશે
Aishwarya and Salman: ઐશ્વર્યા રાયના ઘરના વેઇટિંગ એરિયામાં આવું કામ કરતો હતો સલમાન ખાન, પ્રહલાદ કક્કડ નો ખુલાસો
Naagin 7: ‘નાગિન 7’માં પ્રિયંકા ચહાર ચૌધરી સાથે રોમાન્સ કરશે આ અભિનેતા, એકતા કપૂર ને મળી ગયો તેનો નાગરાજ
Exit mobile version