Site icon News Continuous Bureau | Mumbai

Panchayat 4: પંચાયત 4 ને લઈને લોકો એ આપી આવી પ્રતિક્રિયા, જાણો કેમ સોશિયલ મીડિયા યુઝર્સ એ કરી તારક મહેતા શો સાથે સરખામણી

Panchayat 4: 24 જૂનથી પ્રાઈમ વિડીયો પર રિલીઝ થનારી 'પંચાયત 4'ના ટ્રેલર બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ ગઈ છે લોકો એ તેના પર જૂની સાદગી ગુમાવવાનો આરોપ પણ લગાવ્યો છે

Panchayat 4 trailer sparks mixed reactions fans compare it to TMKOC

Panchayat 4 trailer sparks mixed reactions fans compare it to TMKOC

News Continuous Bureau | Mumbai

Panchayat 4: એમેઝોન પ્રાઈમ વિડીયો ની લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત’ હવે તેના ચોથા સીઝન સાથે પાછી ફરી રહી છે. 24 જૂન 2025ના રોજ રિલીઝ થનારી આ સિરીઝ નું ટ્રેલર 11 જૂને રિલીઝ થયું હતું, જેને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સના મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યા છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sana Makbul: લિવર ની આ ગંભીર બીમારી થી પીડાઈ રહી છે સના મકબુલ, અભિનેત્રી એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ

ટ્રેલર જોઈને ઉત્સાહ પણ, નિરાશા પણ

જ્યાં એક તરફ ઘણા દર્શકો ટ્રેલર જોઈને ખુશ છે અને કહે છે કે “લાઈફ ફરી સારી બનશે”, ત્યાં બીજી તરફ કેટલાક યુઝર્સે કહ્યું કે “હવે આ પણ TMKOC જેવું બની ગયું છે” એક યુઝરે લખ્યું કે, “અમે જૂની પંચાયતને વધુ પસંદ કરતા હતા, જે સાદગીથી ભરેલી હતી.”


 

‘પંચાયત 4’ માં જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય, સંવિકા, દુર્ગેશ કુમાર, સુનિતા રાજવાર અને પંકજ ઝા છે. સિરીઝ 24 જૂનથી પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Priyanka Chopra Mahesh Babu Varanasi Film પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુની ફિલ્મ ‘વારાણસી’નું ૯૦ ટકા શૂટિંગ પૂર્ણ ભવ્ય સિનેમેટિક પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં
Amitabh Bachchan KBC 18 Unfulfilled Dream કૌન બનેગા કરોડપતિ ૧૮ માં અમિતાભ બચ્ચને વ્યક્ત કર્યો અફસોસ કહ્યું જીવનમાં આ એક સપનું અધૂરું રહી ગયું
RGV Mohit Suri Underworld Movie દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજનની લોહિયાળ દુશ્મની પર બનશે ફિલ્મ રામ ગોપાલ વર્મા અને મોહિત સૂરી લાવશે ‘ધુરંધર’થી પણ મોટી એક્શન ફિલ્મ
Mirzapur The Movie Box Office Records બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની ૨૦૨૬ની ૫મી હાઈએસ્ટ ગ્રોસર ફિલ્મ..
Exit mobile version