Site icon News Continuous Bureau | Mumbai

Sana Makbul: લિવર ની આ ગંભીર બીમારી થી પીડાઈ રહી છે સના મકબુલ, અભિનેત્રી એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ

Sana Makbul: ટીવી અભિનેત્રી સના મકબુલ એ તેનું હેલ્થ અપડેટ શેર કરતા જણાવ્યું કે તેની ઈમ્યુનો થેરાપી ની સારવાર ચાલી રહી છે

Sana Makbul Battles Liver Cirrhosis May Need Transplant Actress Shares Emotional Health Update

Sana Makbul Battles Liver Cirrhosis May Need Transplant Actress Shares Emotional Health Update

News Continuous Bureau | Mumbai 

Sana Makbul: ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી સના મકબૂલ હાલ જીવનની સૌથી મોટી લડાઈ લડી રહી છે. તેણે ખુલાસો કર્યો છે કે તે લિવર સિરોસિસ જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહી છે, જે ઓટોઇમ્યુન હેપેટાઈટિસ નું ગંભીર સ્વરૂપ છે. આ બીમારીમાં શરીરનું ઇમ્યુન સિસ્ટમ પોતાનાં લિવર પર હુમલો કરે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The Bengal Files Teaser Release: “કશ્મીરે દુઃખ આપ્યું હોય તો બંગાળ ડરાવશે”, ‘ધ બંગાલ ફાઇલ્સ’ નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

ટ્રાન્સપ્લાન્ટ ટાળવા માટે ઈમ્યુનોથેરાપી શરૂ

સના મકબૂલે જણાવ્યું કે તે અને તેના ડોક્ટર પ્રયાસ કરી રહ્યા છે કે લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર ન પડે. તેમણે ઈમ્યુનોથેરાપી શરૂ કરી છે, જે થકાવનારી છે, પણ તે આશા રાખે છે કે આ સારવારથી તે સાજી  થઈ શકે.સના મકબૂલે સ્વીકાર્યું કે આ બીમારી અચાનક આવી નથી, તે લાંબા સમયથી પીડાઈ રહી હતી. હવે તબિયત એટલી બગડી ગઈ છે કે તેને પોતાના કરિયરમાંથી બ્રેક લેવો પડ્યો છે. તેણે કહ્યું, “જ્યારે સફળતા મારા દરવાજે આવી, ત્યારે તબિયતે સાથ છોડ્યો.”


સના મકબૂલના લાખો ફેન્સ તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. સના પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપતી રહે છે અને ફેન્સનો આભાર માનતી રહે છે. “કેટલાક દિવસ હું રડું છું, કેટલાક દિવસ હસું છું, પણ દરરોજ પ્રયત્ન કરું છું,” એમ તેણે કહ્યું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version