Site icon News Continuous Bureau | Mumbai

The Bengal Files Teaser Release: “કશ્મીરે દુઃખ આપ્યું હોય તો બંગાળ ડરાવશે”, ‘ધ બંગાલ ફાઇલ્સ’ નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

The Bengal Files Teaser Release: વિવેક અગ્નિહોત્રીની નવી ફિલ્મ'ધ બંગાલ ફાઇલ્સ' (The Bengal Files) નું ધમાકેદાર રીઝર રિલીઝ થયું છે.

The Bengal Files Teaser Released If Kashmir Hurt You, Bengal Will Scare You

The Bengal Files Teaser Released If Kashmir Hurt You, Bengal Will Scare You

News Continuous Bureau | Mumbai

The Bengal Files Teaser Release: ‘ધ બંગાલ ફાઇલ્સ’ (The Bengal Files) ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા  પર ધમાલ મચાવી રહ્યું છે. ટીઝરમાં દર્શાવાયેલ વોઇસ ઓવર અને દ્રશ્યો દર્શકોના રોમાંચને વધારી રહ્યા છે. ફિલ્મના નિર્માતા વિવેક અગ્નિહોત્રી અગાઉ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) અને ‘ધ તાશકંદ ફાઇલ્સ’ જેવી ચર્ચિત ફિલ્મો બનાવી ચૂક્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Avika Gor Engaged: અવિકા ગોર એ તેના બોયફ્રેન્ડ સાથે કરી સગાઇ, બાલિકા વધુ ની આનંદી એ તસવીરો શેર કરી લખ્યો ભાવુક સંદેશ

ટીઝરમાં દેખાય છે ભયાનક હિંસા અને ટોર્ચર

ટીઝર શરૂ થાય છે એક કશ્મીરી પંડિતના વોઇસ ઓવર  સાથે, જેમાં કહેવામાં આવે છે કે “બંગાળ  હવે બીજું કાશ્મીર બની રહ્યું છે.” ત્યારબાદ ટીઝરમાં ભયાનક હિંસા, ટોર્ચર અને સામાજિક અશાંતિના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે, જે દર્શકોને ચોંકાવી દે છે. ટીઝર પર સોશિયલ મીડિયા પર લોકોના મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું કે “આશા છે કે આ ફિલ્મ ભારતના દરેક ખૂણામાં પહોંચે.” તો કેટલાકે વિવેક અગ્નિહોત્રી ની હિંમત અને સત્ય રજૂ કરવાની શૈલીની પ્રશંસા કરી.


ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, અનુપમ ખેર, દર્શન કુમાર જેવા જાણીતા કલાકારો છે. ફિલ્મનું નિર્માણ અભિષેક અગ્રવાલ અને પલ્લવી જોશી દ્વારા કરવામાં આવ્યું છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આ ફિલ્મ ‘રાઇટ ટુ લાઇફ’  પર આધારિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version