Anupama Pankit thakker: શું સુધાંશુ પાંડે નું સ્થાન લેશે પંકિત ઠક્કર? અભિનેતા એ અનુપમા માં વનરાજ શાહ ની ભૂમિકા ને લઈને તોડ્યું મૌન

pankit thakker says he will not be playing vanraj in anupamaa
pankit thakker says he will not be playing vanraj in anupamaa

News Continuous Bureau | Mumbai

Anupama Pankit thakker: અનુપમા માં વનરાજ શાહ ની ભૂમિકા માં જોવા મળેલો અભિનેતા સુધાંશુ પાંડે એ શો ને અલવિદા કહી દીધું છે.સુધાંશુ ની આ જાહેરાત ની તેના ફેન્સ ને મોટો આંચકો લાગ્યો છે.થોડા દિવસો પહેલા મીડિયા માં  સમાચાર આવ્યા હતા કે આ શો માં પંકિત ઠક્કર વનરાજ શાહ ની ભૂમિકા ભજવશે હવે અભિનેતા એ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: AP Dhillon : સલમાન ખાન બાદ આ પ્રખ્યાત ગાયકના ઘરની બહાર ફાયરિંગ,  લોરેન્સ બિશ્નોઈએ લીધી  ફાયરિંગની જવાબદારી; પોલીસ તપાસમાં લાગી

અનુપમા માં વનરાજ ની ભૂમિકા ને લઈને પંકિત એ તોડ્યું મૌન 

એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન પંકિત એ તેના વનરાજ શાહ ની ભૂમિકા ને લઈને કહ્યું, ‘હું ફક્ત સ્પષ્ટ કરવા માંગુ છું કે ‘હું અનુપમા શો નથી કરી રહ્યો. મેં શો માટે એક મોક શૂટ કર્યું હતું, પરંતુ મેકર્સ અને મારા  વચ્ચે વસ્તુઓ બંધ ના બેઠી.’ 


પંકિત ની આ વાત પર થી સ્પષ્ટ થાય છે કે અભિનેતા અનુપમા માં વનરાજ શાહ ની ભૂમિકા માં નહીં જોવા મળે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આખરે વનરાજ શાહ ની ભૂમિકા કોણ ભજવશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!