Site icon

Parag Tyagi: શેફાલી જરીવાલા ના નિધન થી ભાંગી પડ્યો પરાગ ત્યાગી, પત્ની ના અસ્થિ વિસર્જન વખતે ભાવુક જોવા મળ્યો અભિનેતા, જુઓ વિડીયો

Parag Tyagi: હૃદયરોગના હુમલા બાદ શેફાલી જરીવાલા નું અવસાન થયું હતું, અભિનેત્રી ની અંતિમ વિદાય સમયે પરાગ ત્યાગી ભાવુક જોવા મળ્યો હતો.

Parag Tyagi Breaks Down After Shefali Jariwala Ashes Immersed at Juhu Beach

Parag Tyagi Breaks Down After Shefali Jariwala Ashes Immersed at Juhu Beach

News Continuous Bureau | Mumbai

Parag Tyagi: બોલીવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલા ના અવસાન બાદ રવિવારે તેની અસ્થિઓનું વિસર્જન મુંબઈના જુહૂ બીચ પર કરવામાં આવ્યું. આ પ્રસંગે તેના પતિ પરાગ ત્યાગી ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. વિસર્જન બાદ પરાગ ત્યાગી ભાંગી પડ્યો હતો અને તેની આંખોમાં આંસુ સ્પષ્ટ દેખાતા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shefali Jariwala Passes Away: શેફાલી જરીવાલા ના નિધન થી ભાંગી પડ્યો પરાગ ત્યાગી, અભિનેત્રી ના પતિ નો ભાવુક વિડીયો આવ્યો સામે

અંતિમ વિદાય સમયે પરાગ ત્યાગીનો દુઃખદ સંઘર્ષ

શેફાલી જરીવાલાના અવસાન બાદ પરાગ ત્યાગી સતત દુઃખમાં છે. વિસર્જન સમયે તેનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં તે પોતાને સંભાળતો જોવા મળે છે. શેફાલી એ તેના અવસાનના દિવસે ઉપવાસ રાખ્યો હતો અને એન્ટી-એજિંગ ઈન્જેક્શન લઈ રહી હતી એવી માહિતી પણ સામે આવી છે.


પરાગ ત્યાગીએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે “મારી પત્ની મારી પરી હતી. હવે હું માત્ર એ ઈચ્છું છું કે જ્યાં પણ હોય ત્યાં શાંતિથી રહે.” તેણે પાપારાઝી અને મીડિયા સમુદાયને તેના પરિવારને પ્રાઈવસી આપવા વિનંતી પણ કરી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version