- બોલિવૂડ એક્ટર અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. પરેશ રાવલ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી
- પરેશ રાવલે થોડા દિવસો પહેલા જ કોરોનાની રસી લીધી હતી. ત્યારબાદ તેઓ કોરોના સંક્રમિત થતાં અનેક પ્રકારની ચર્ચા શરુ થઈ છે. પરેશ રાવલે ગત 9 માર્ચ 2021ના રોજ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો. તેમણે ટ્વીટ કરી અને ફોટો શેર પણ કર્યો હતો.
સુપરસ્ટાર પરેશ રાવલ ને કોરોના થયો. પ્રથમ ડોઝ લીધા પછી કોરોના ની ચપેટ માં આવ્યા.
