Site icon News Continuous Bureau | Mumbai

Parineeti Chopra: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા બનશે માતા-પિતા, સોશિયલ મીડિયા પર અનોખા અંદાજ માં શેર કર્યા સારા સમાચાર

Parineeti Chopra: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા જલ્દી જ માતા પિતા બનવાના છે બંને એ તેમના સોશિયલ મીડિયા પર અનોખા અંદાજ માં આ સારા સમાચાર શેર કર્યા છે.

Parineeti Chopra Announces Pregnancy with Raghav Chadha

Parineeti Chopra Announces Pregnancy with Raghav Chadha

News Continuous Bureau | Mumbai

Parineeti Chopra: બોલીવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને તેના પતિ અને રાજકારણી રાઘવ ચઢ્ઢા  જલ્દી જ માતા-પિતા બનવાના છે. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબરી આપી છે. પોસ્ટમાં એક નાનકડા બાળકના પગની છાપ સાથે લખ્યું છે – “1+1 = 3”, જે દર્શાવે છે કે હવે તેમનો પરિવાર વધશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan mother in law: શાહરુખ ખાનની સાસુ સવિતા છિબ્બરનો ડાન્સ વીડિયો થયો વાયરલ, 79 વર્ષની ઉંમરે એનર્જી જોઈને ચકિત થયા ફેન્સ

સેલિબ્રિટીઓએ આપી શુભેચ્છાઓ

પરિણીતી અને રાઘવની આ જાહેરાત પછી સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ થયો છે. હુમા કુરૈશી, ભૂમિ પેડનેકર, સોનમ કપૂર, કિયારા અડવાણી અને પ્રિયંકા ચોપરા સહિત અનેક સેલિબ્રિટીઓએ તેમને શુભકામનાઓ પાઠવી છે. ફેન્સ પણ કમેન્ટ્સમાં “બાપ્પા મોરયા” અને “ગોડ બ્લેસ” લખી રહ્યા છે.


પરિણીતી અને રાઘવ ચઢ્ઢાએ 24 સપ્ટેમ્બર, 2023ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં શાહી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ફિલ્મ અને રાજકારણ જગતની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. લગ્ન પછી બંને ઘણીવાર આધ્યાત્મિક યાત્રાઓ પર પણ જોવા મળ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version