Site icon News Continuous Bureau | Mumbai

Parineeti chopra Raghav chaddha:પતિ સાથે સિદ્ધિવિનાયક પહોંચી પરિણીતી ચોપરા, સર્જરી બાદ રાઘવ ચઢ્ઢા એ લીધા બાપ્પા ના આશીર્વાદ, જુઓ વિડિયો

Parineeti chopra Raghav chaddha: પરિણીતી ચોપરા ના પતિ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા ની આંખ ની સર્જરી થઇ હતી. સર્જરી બાદ રાઘવ અને પરિણીતી સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા

parineeti chopra raghav chadha seen together in siddhivinayak temple

parineeti chopra raghav chadha seen together in siddhivinayak temple

News Continuous Bureau | Mumbai 

Parineeti chopra Raghav chaddha: પરિણીતી ચોપરા તેના પતિ રાઘવ ચઢ્ઢા સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં જોવા મળી હતી.રાઘવ તાજેતરમાં જ લંડનથી પરત ફર્યો છે જ્યાં તેની આંખનું ઓપરેશન થયું હતું. રાઘવ ચઢ્ઢા આંખની સર્જરી બાદ મુંબઈમાં પહેલીવાર તેની પત્ની સાથે જોવા મળ્યો હતો.બંનેની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Priyanka chopra:બલ્ગારી ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરા એ પહેર્યો અધધ આટલો મોંઘો હીરા નો હાર, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

પરિણીતી અને રાઘવે લીધા બાપ્પા ના આશીર્વાદ 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, રાઘવ અને પરિણીતી બંને સફેદ કપડામાં બાપ્પાના આશીર્વાદ લઇ રહ્યા છે. ગણપતિ બાપ્પા ના આશીર્વાદ લીધા બાદ પરિણતિ અને રાઘવ ચઢ્ઢા એ પાપારાઝી ને ઘણા પોઝ આપ્યા હતા. 


તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના એક મંત્રીએ કહ્યું હતું કે રાઘવ આંખની ગંભીર બીમારીની સારવાર માટે બ્રિટન ગયા હતા. સર્જરી બાદ તે ભારત પરત આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version