Site icon News Continuous Bureau | Mumbai

Paris olympics 2024: ‘પેરિસ ઓલિમ્પિક્સ 2024’ માં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળી નીતા અંબાણી, બિઝનેસ વુમન ની સાદગી એ જીત્યા લોકો ના દિલ

Paris olympics 2024: 'પેરિસ ઓલિમ્પિક્સ 2024' ની ઓપનિંગ સેરેમની માં બિઝનેસવુમન નીતા અંબાણી ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેમને બ્લેક સાડી પહેરી હતી. બિઝનેસ વુમન ની આ સાદગી એ લોકોના દિલ જીતી લીધા હતા.

paris olympics 2024 nita ambani represent india in black saree

paris olympics 2024 nita ambani represent india in black saree

News Continuous Bureau | Mumbai

Paris olympics 2024: ‘પેરિસ ઓલિમ્પિક્સ 2024’ ની શરૂઆત થઇ ગઈ છે. આ વખતે નીતા અંબાણીને ભારતનું પ્રતિનિધિત્વ કરતી ‘ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી’ (IOC)ના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવી છે.નીતા અંબાણી ઓપનિંગ સેરેમની માં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેમને બ્લેક સાડી પહેરી હતી. બિઝનેસ વુમન ની આ સાદગી એ લોકોના દિલ જીતી લીધા હતા. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: R Madhavan: આર માધવને મુંબઈ માં ખરીદ્યું અધધ આટલા કરોડ નું આલીશાન ઘર, કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ

‘પેરિસ ઓલિમ્પિક્સ 2024’ માં બ્લેક સાડી માં જોવા મળી નીતા અંબાણી 

પેરિસ ઓલિમ્પિક્સ 2024′ ની ઓપનિંગ સેરેમની માં નીતા અંબાણી એ એક સુંદર બ્લેક કલરની સાડી પહેરી હતી, જેના પર ગોલ્ડન કલરનું મોટિફ વર્ક હતું. નીતા અંબાણી એ આ સાડી સાથે ડાયમંડ નેકલેસ પહેર્યો હતો, જેમાં મેચિંગ ઈયરિંગ્સ અને બંગડીઓ હતી.આ દરમિયાન નીતા અંબાણી એકદમ સાદગી માં જોવા મળ્યા હતા. નીતા અંબાણી ની આ સાદગી એ લોકો ના દિલ જીતી લીધા હતા.


નીતા અંબાણી બિઝનેસ વુમન હોવા ની સાથે સાથે એક વિનમ્ર વ્યક્તિ પણ છે. તેમના ચહેરા પર હંમેશા વિનમ્રતા જોવા મળતી હોય છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version