Site icon

CID 2: CID 2 માંથી પૂરું થયું પાર્થ સમથાન નું ચેપ્ટર, ACP પ્રદ્યુમ્ન અને બાકીની સ્ટારકાસ્ટ એ અભિનેતા ને આપી આ રીતે વિદાય

CID 2: CID 2 માંથી પાર્થ સમથાન ની વિદાય થઇ છે. નવા ACP આયુષ્માન તરીકે જોવા મળેલા પાર્થ સમથાન હવે CID 2 નો ભાગ નહીં રહે

Parth Samthaan Bids Farewell to CID 2 Original ACP Pradyuman Returns

Parth Samthaan Bids Farewell to CID 2 Original ACP Pradyuman Returns

News Continuous Bureau | Mumbai 

CID 2: લોકપ્રિય ક્રાઈમ શો CID ના સીઝન 2 માં એક્ટર પાર્થ સમથાન નું ચેપ્ટર હવે પૂર્ણ થયું છે. તેણે પોતાના ફેરવેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં તેઓ ACP પ્રદ્યુમ્ન,, દયા, અભિજીત અને અન્ય કલાકારો સાથે કેક કાપતા જોવા મળે છે. પાર્થે આ શોને “મીઠી યાદો અને શીખવાની યાત્રા” તરીકે વર્ણવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sonakshi Sinha: શું કોરોનાની ચપેટમાં આવી સોનાક્ષી સિન્હા? પતિ ઝહીર ઇકબાલે વિડીયો શેર કરી બતાવી અભિનેત્રી ની હાલત

પાર્થ સમથાન નો ભાવુક વિદાય સંદેશ

પાર્થ સમથાન એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “લોકો દ્વારા ટ્રોલ થવાથી લઈને આ ACP ને પ્રેમ મળવા સુધી, આ એક સુંદર સફર રહી. CID ની ટીમ સાથેના સંબંધો હંમેશા યાદગાર રહેશે.” તેણે શો અને ટીમનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ ફરી મળવાની આશા રાખે છે. પાર્થના વિદાય સમયે દયા  એટલે કે દયાનંદ શેટ્ટી, અભિજીત એટલે કે આદિત્ય શ્રીવાસ્તવ અને અન્ય કલાકારો હાજર રહ્યા. તમામે મળીને કેક કાપી અને પાર્થને શુભેચ્છાઓ આપી. આ પળો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.


શોમાં પાર્થને ACP આયુષ્માન  તરીકે લાવવામાં આવ્યો હતો, પરંતુ આ નવું પાત્ર દર્શકોને પસંદ ન પડ્યું. પરિણામે, મેકર્સે ફરીથી ઓરિજિનલ ACP પ્રદ્યુમ્ન એટલે કે શિવાજી સાતમ ને પાછા લાવવાનો નિર્ણય લીધો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ahaan Panday Film: અહાન પાંડેનો રિયલ પાવર! ૫૭૦ કરોડના કલેક્શન બાદ હવે એક્શન હીરો બનવા જઈ રહ્યો છે ચંકી પાંડેનો ભત્રીજો
Panchayat Season 5 Announcement: ‘પંચાયત 5’ માટે થઈ જાઓ તૈયાર! સચિવજી અને પ્રધાનજીની જોડી ફરી મચાવશે ધૂમ, જુઓ શૂટિંગના વાયરલ ફોટા
Sonali Bendre Goldie Behl Land Dispute: બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પર જમીન કૌભાંડના આરોપ! ખેડૂતની ફરિયાદ બાદ પુણે કોર્ટમાં કેસ દાખલ, મચ્યો ખળભળાટ.
Yami Gautam Fees Dhurandhar 2: થોડી મિનિટોના રોલ માટે યામી ગૌતમે લીધી અધધ ફી, બોલિવૂડમાં મચ્યો ખળભળાટ
Exit mobile version