Site icon News Continuous Bureau | Mumbai

Pooja bedi oops moment:બિન્દાસ અંદાજ માં જોવા મળતી પૂજા બેદી ‘પહેલા નશા ગીત’ માં થઇ હતી ઉપ્સ મુમેન્ટ નો શિકાર, દ્રશ્ય જોઈને સ્પોટ બોય ની થઇ હતી આવી હાલત

Pooja bedi oops moment:પૂજા બેદી તેના બિન્દાસ અંદાજ માટે જાણીતી છે પરંતુ શું તમને ખબર છે અભિનેત્રી તેના ગીત પહેલા નશા ના શૂટિંગ દરમિયાન ઉપ્સ મુમેન્ટ નો શિકાર બની હતી

pooja bedi oops moment flew skirt above during pehla nasha song shooting

pooja bedi oops moment flew skirt above during pehla nasha song shooting

News Continuous Bureau | Mumbai 

Pooja bedi oops moment: પૂજા બેદી એ ફિલ્મ વિષકન્યા થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું પરંતુ તેને અસલી ઓળખ આમિર ખાન ની ફિલ્મ જો જીતા વોહી સિકંદર થી મળી હતી આ માટે તેને ફિલ્મફેર એવોર્ડ માં સ્પોર્ટિંગ એક્ટ્રેસ નું નોમિનેશન મળ્યું હતું. પરંતુ શું તમને ખબર છે પૂજા બેદી તેની ફિલ્મ જો જીતા વોહી સિકંદર ના પહેલા નશા ગીતના શૂટિંગ દરમિયાન ઉપ્સ મુમેન્ટ નો શિકાર બની હતી જેનો ખુલાસો ફરાહ ખાને કર્યો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ishq vishk rebound trailer release: ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ માં તમને જોવા મળશે મિત્રતા, પ્રેમ અને બ્રેકઅપ બધું જ, રિલીઝ થયું રિતિક રોશન ની બહેન પશ્મિના રોશન ની ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર

પૂજા બેદી બની હતી ઉપ્સ મુમેન્ટ નો શિકાર 

એક રેડિયો સ્ટેશન સાથે વાતચીત દરમિયાન ફરાહ ખાને તેની ફિલ્મ જો જીતા વોહી સિકંદર ના ગીત પહેલા નશા નો એક રમુજી કિસ્સો શેર કરતા કહ્યું,  “પૂજા બેદીએ ગીતમાં મેરિલીન મનરો સ્ટાઈલ પોઝ આપવાનો હતો. આમાં, તેને કારની ટોચ પર ઉભા રહેવાનું હતું અને તેનું સ્કર્ટ પંખા દ્વારા ઉડાવવાનું હતું જ્યારે પંખો ચાલુ થયો ત્યારે મેં પૂજાને તેનું સ્કર્ટ પકડવાનું કહ્યું હતું, પરંતુ પહેલા શોટમાં જ્યારે સ્પોટ બોય પંખા સાથે ઊભો રહ્યો અને ફેન ચાલુ થયો ત્યારે પૂજાએ તેનું સ્કર્ટ પકડ્યું ન હતું. આ પછી સ્પોટ બોય ત્યાંજ બેભાન થઈ ગયો. તે સમયે મેં પહેલીવાર જોયું કે થન્ગસ કેવું હોય છે., પણ પૂજા એટલી મસ્ત હતી, તેને કોઈ પરવા નહોતી.”


તમને જણાવી દઈએ કે જો જીતા વોહી સિકંદર ફિલ્મ વર્ષ 1992 માં આવી હતી. આ ફિલ્મ નું ગીત પહેલા નશા ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યું હતું 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ
Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો
Exit mobile version