Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ ની સડકો પર જોવા મળ્યો અભિનેત્રી પૂનમ પાંડે નો ગ્લેમરસ અવતાર-કલરફુલ શોર્ટ ડ્રેસ માં આપ્યા પોઝ-જુઓ ફોટોગ્રાફ્સ 

News Continuous Bureau | Mumbai

મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે(Model and actress Poonam Pandey) અવારનવાર પોતાની સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. તેના ફોટા અને વીડિયો દરરોજ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral  Photos And videos) થતા રહે છે. પૂનમ પાંડે ફરી એકવાર પાપારાઝીના કેમેરામાં (paparazzi camera) કેદ થઈ છે અને આ દરમિયાન તેણે બોલ્ડ પોઝ(Bold poses) આપ્યા છે. પૂનમ પાંડેના ફોટા સોશિયલ મીડિયા પર આવતા જ લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

ગતરાત્રે અભિનેત્રી  મુંબઈના અંધેરી(Andheri) વિસ્તારમાં જોવા મળી હતી. આ દરમિયાન પાપારાઝીઓએ પૂનમ પાંડેના ઘણા ફોટા ક્લિક કર્યા.

પૂનમ પાંડેએ પાપારાઝી ને જુદા જુદા પોઝ આપ્યા હતા. આ દરમિયાન પૂનમે પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી હતી.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની બબીતાજી ને જ્યારે એક વ્યક્તિએ એક રાતની કિંમત પૂછી ત્યારે મુનમુન દત્તાએ આપ્યો તેનો આ રીતે જવાબ 

પૂનમ પાંડેએ કલરફુલ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો અને તેને વાળ ની ચોટી બનાવી હતી. પૂનમ પાંડે તેના ડ્રેસને કારણે ઘણી વખત ઓપ્સ મોમેન્ટનો શિકાર બની છે.

પૂનમ પાંડેએ હંમેશની જેમ આ વખતે પણ પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે. પૂનમ પાંડેના લુકના ફેન્સ દીવાના થઈ રહ્યા છે.

 

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version