Site icon News Continuous Bureau | Mumbai

પૂનમ પાંડે ના વિડિયો એ ઈન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ, ડીપનેક રિવિલિંગ ડ્રેસ પહેરીને કેરી ખરીદવા ગઈ અભિનેત્રી, જુઓ વિડીયો

પૂનમ પાંડેનો બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેનો આ અવતાર ચાહકોને પસંદ આવી રહ્યો છે.

poonam pandey wears bold deepneck revealing dress to buy mangoes

નમ પાંડે ના વિડિયો એ ઈન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ, ડીપનેક રિવિલિંગ ડ્રેસ પહેરીને કેરી ખરીદવા ગઈ અભિનેત્રી, જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

 પૂનમ પાંડે અવારનવાર એવા કામ કરે છે કે તેનો વીડિયો ચપટીમાં વાયરલ થઈ જાય છે. અભિનેત્રીનો લેટેસ્ટ વીડિયો પણ આ વાતનો પુરાવો છે. પૂનમ પાંડે કેરી ખરીદવા માટે ખુલ્લાં કપડાં પહેરીને બજારમાં પહોંચી હતી. અભિનેત્રી કેરી ખરીદવા કારમાંથી બહાર નીકળી કે તરત જ લોકો તેનો લુક જોઈને ચોંકી ગયા. ડીપનેક ડ્રેસ પહેરીને એક્ટ્રેસે હાથમાં કેરી પકડીને એવી હરકતો શરૂ કરી કે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

પૂનમ પાંડે નો વાયરલ થયો વિડીયો 

વીડિયોમાં પૂનમ પાંડે ડીપ નેક ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં અભિનેત્રીએ સફેદ રંગનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ એટલો શોર્ટ અને ડીપ નેક છે કે તેમાં રહેલી દરેક વસ્તુ કેમેરાની સામે કેદ થઈ રહી છે.આટલું જ નહીં, જેવી પૂનમ પાંડે કેરીની દુકાન પર પહોંચી, તેણે તેના હાથમાં કેરી પકડી લીધી. તે પછી કેમેરાની સામે કેરી બતાવીને તેણે એવી રીતે પોઝ આપવાનું શરૂ કર્યું કે વીડિયો જોયા પછી તમે પણ કહેશો કે તેણે બધી હદ વટાવી દીધી છે. ઘણા પોઝ આપ્યા બાદ પૂનમ પાંડે કાર પાસે આવી અને ફરીથી કિલર પોઝ આપ્યા બાદ તે ત્યાંથી કારમાં બેસીને જતી રહી.

Naseeruddin Shah Targets BJP નસીરુદ્દીન શાહનું વિવાદાસ્પદ નિવેદન; કહ્યું ‘ગર્વ સાથે કહું છું કે હું દિમાગી નક્સલ છું’, કેન્દ્ર સરકાર સામે સાધ્યું નિશાન
Celebrity First Karwa Chauth રશ્મિકાવિજયથી લઈને નૂપુરસ્ટેબિન સુધી લગ્ન બાદ આ સેલિબ્રિટી કપલ્સ મનાવશે પહેલો કરવા ચોથ
Kartik Aaryan In Operation Sindoor ‘ઓપરેશન સિંદૂર’માં કાર્તિક આર્યનની એન્ટ્રી? ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે લીડ રોલ માટે હાથ મિલાવ્યા
KBC Ramayana Special Episode સાઈ પલ્લવીએ ડૉક્ટરી છોડીને એક્ટિંગ કેમ પસંદ કરી? રણબીર કપૂરનો રમુજી જવાબ સાંભળી અમિતાભ બચ્ચન પણ હસી પડ્યા
Exit mobile version