Site icon News Continuous Bureau | Mumbai

Farah el kadhi: પોતાની સુંદરતા થી સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવનાર ઈનફ્લુએન્સર ફરાહ અલ કાધી નું થયું નિધન, મૃત્યુ નું કારણ જાણી તમને પણ લાગશે નવાઈ

Farah el kadhi: લોકપ્રિય સૌંદર્ય પ્રભાવક ફરાહ અલ કાધીનું 36 વર્ષની ઉંમર માં નિધન થયું છે. વેકેશન માણી રહેલી ફરાહ નું હૃદય રોગ ના હુમલા થી મૃત્યુ થયું હતું

popular beauty influencer farah el kadhi dies at 36

popular beauty influencer farah el kadhi dies at 36

News Continuous Bureau | Mumbai 

 Farah el kadhi: સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાથી પ્રભુત્વ જમાવનાર ઈનફ્લુએન્સર ફરાહ અલ કાધી નું નિધન થયું છે.. ટ્યુનિશિયન ની રહેવાસીફરાહ અલ કાધીનું માલ્ટામાં અવસાન થયું. તે રજાઓ ગાળવા માલ્ટા ગઈ હતી.  માલ્ટામાં સ્થાનિક અહેવાલો અનુસાર, તે બોટ પર સવારી કરી રહી હતી. સવારી કરતી વખતે તે અચાનક બોટ પર પડી ગઈ. જે બાદ બોટમાં હાજર અન્ય લોકોએ તેને ઝડપથી ત્યાંથી બહાર કાઢી અને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: TMKOC Munmun Dutta: જેઠાલાલ કે ઐયર નહીં આ વ્યક્તિ સાથે ડેટ પર જોવા મળી બબીતાજી, મુનમુન દત્તા ની તસવીરો એ ઉડાવ્યા લોકો ના હોશ

ફરાહ અલ કાધી નું થયું નિધન

ડોકટરો એ 36 વર્ષીય પ્રભાવક ફરાહ અલ કાધી ના મૃત્યુ માટે હાર્ટ એટેકને જવાબદાર ગણાવ્યું હતું, જેના કારણે તેનો જીવ ગયો હતો. કાધીના આકસ્મિક મૃત્યુથી તેના ચાહકો ને મોટો આંચકો લાગ્યો છે. ઘણા ચાહકો માનતા ન હતા કે કાધીનું મૃત્યુ થયું છે કારણ કે કાધી થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઈ હતી.


ફરાહ અલ કાધીને સોશિયલ મીડિયા પર 10 લાખથી વધુ લોકો ફોલો કરે છે.ફરાહ અલ કાધી ‘લવ આઇલેન્ડ માલ્ટા’ની પ્રથમ શ્રેણી માટે જાણીતી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Woh Phir Aayegi Box Office ૮૦ના દાયકાની હોરર ફિલ્મ ‘વો ફિર આયેગી’ જાણો રાજેશ ખન્નાની આ ડરામણી મૂવીએ સિનેમાઘરોમાં કેવું કર્યું હતું પ્રદર્શન
Mukesh Khanna CJP Protest “ભવિષ્ય બરબાદ થઈ જશે” CJP પ્રોટેસ્ટ મામલે યુવાનો પર ભડક્યા મુકેશ ખન્ના, પ્રાયોજિત આંદોલન ગણાવ્યું
Exit mobile version