Site icon News Continuous Bureau | Mumbai

TMKOC Munmun Dutta: જેઠાલાલ કે ઐયર નહીં આ વ્યક્તિ સાથે ડેટ પર જોવા મળી બબીતાજી, મુનમુન દત્તા ની તસવીરો એ ઉડાવ્યા લોકો ના હોશ

TMKOC Munmun Dutta: મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે તાજેતર માં મુનમુન દત્તા ડેટ પર ગઈ હતી જેની તસવીરો તેને શેર કરી છે આ તસવીરો જોઈને લોકો ના હોશ ઉડી ગયા છે

TMKOC Munmun dutta went to lunch date with this special person

TMKOC Munmun dutta went to lunch date with this special person

News Continuous Bureau | Mumbai 

TMKOC Munmun Dutta: મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં બબીતાજી નું પાત્ર ભજવી રહી છે સિરિયલ માં તે ઐયર ની પત્ની ની ભૂમિકા માં જોવા મળી રહી છે. તેમજ દર્શકો ને આ સિરિયલ માં જેઠાલાલ અને બબીતાજી ની કેમેસ્ટ્રી પણ ખુબ પસંદ આવે છે. મુનમુન દત્તા તેની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે.ઘણા સમય થી મુનમુન દત્તા નું નામ સિરિયલ માં કામ કરી ચૂકેલા ટપ્પુ એટલે કે અભિનેતા રાજ અનડકટ સહે જોડવામાં આવી રહ્યું છે. હવે આ બધાની વચ્ચે મુનમુન દત્તા ડેટ પર ગઈ હતી જેની તસવીરો તેને તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે જેને જોઈને ચાહકો ના હોશ ઉડી ગયા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mirzapur 3: ઈન્ટરનેટ પર ધૂમ મચાવવા આવી રહ્યા છે કાલીન ભૈયા અને ગુડ્ડુ ભૈયા, આ દિવસે થશે મિર્ઝાપુર 3 નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

મુનમુન દત્તા એ શેર કરી તસવીરો 

તાજેતર માં મુનમુન દત્તા ડેટ પર ગઈ હતી. મુનમુન જેની સાથે ડેટ પર ગઈ હતી તે બીજું કોઈ નહીં પરંતુ તેની માતા હતી જેની સાથે મુનમુન એ તેનો ક્વોલિટી સમય વિતાવ્યો હતો.મુનમુન એ તેની માતા સાથે ના લન્ચ ડેટ ના કેટલાક ફોટા શેર કર્યા છે. આ તસવીરો શેર કરતા મુનમુન દત્તા એ કેપ્શનમાં લખ્યું- ‘મારી માતાને શ્રેષ્ઠ વસ્તુઓ ખવડાવવી એ મારું સૌથી મોટું લક્ષ્ય છે અને તેની સાથે સમય વિતાવવો એ આશીર્વાદ છે.’


મુનમુન દત્તા એ શેર કરેલી આ તસવીરો જોઈ ચાહકો ના હોશ ઉડી ગયા હતા.મુનમુન દત્તાએ તેના ચાહકોને જણાવ્યું કે તે તેની માતા ની સાથે લંચ ડેટ પર લઈ ગઈ હતી. તેની માતા પ્રત્યે નો મુનમુન નો પ્રેમ જોઈને દરેક તેના વખાણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aishwarya Rai Caste Bunt। માત્ર એક્ટ્રેસ જ નહીં, પોતાના સમુદાયનું રત્ન છે ઐશ્વર્યા રાય; જાણો ‘બંટ સમુદાય’ માં કેમ છે તેમનો આટલો દબદબો
KSBKBT 2 Spoiler। શાંતિનિકેતનમાં આવશે નવું તોફાન! અંશના દીકરા રિયાંશની એન્ટ્રીએ તુલસીને આપ્યો મોટો આંચકો, જાણો શું થશે હવે
Salman Khan Weight Loss| ઉંમર તો માત્ર એક આંકડો છે! સલમાન ખાને ૬૦ વર્ષની વયે બનાવી એવી બોડી કે યુવા કલાકારો પણ શરમાઈ જશે, નવો લૂક વાયરલ
Cannes 2026| રેડ કાર્પેટ પર ફરી જોવા મળશે બોલિવૂડ સુંદરીઓનો દબદબો; ઐશ્વર્યા રાય સાથે આ 2 અભિનેત્રીઓ મચાવશે ધૂમ
Exit mobile version